વૃષભ - શારીરિક બાંધો

વૃષભ રાશિની વ્‍યક્તિના હાથનો આકાર ચોરસ હોય છે. તેની લંબાઇ ઓછી અને પહોળાઇ વધારે હોય છે તથા અંગુઠો મોટો હોય છે જેને પાછળ વાળવો શક્ય નથી. વૃષભ રાશિની અસર ગળા પર વિશેષ હોય છે. માટે તેઓમાં બોલવાની અસાધારણ ક્ષમતા હોય છે. વૃષભ રાશિવાળી વ્‍યક્તિ શરીરે નબળી હોય તો તેમણે પૌષ્‍િટક ખોરાક વધારે લેવો જોઇએ અને ચરબી વાળો ખોરાક ઓછો આવો જોઇએ. આ વ્‍યક્તિને આંગળી, ગાલ કે ઇન્‍દ્વીય પર તલ કે મસાનું નીશાન ચોક્કસ હોય છે. જેમની હાથની આંગળી કે ગાલ પર તલ હોય તેમની પાસે પૈસાની બચત થતી નથી.

રાશીફળ

ગુજરાતી જોક્સ - બહાદુર

national news
એકવાર ક્લાસમાં મેડમે બાળકોને એક પ્રશ્ન પુછ્યો મેડમ - તમારા બધામાં સૌથી બહાદુર કોણ છે ...

ગુજરાતી જોક્સ - ફોન લિસ્ટ

national news
ગુજરાતી જોક્સ - ફોન લિસ્ટ આજકાલ લોકોની contact list જોઈને દિલ ગભરાઈ જાય છે.

ગુજરાતી જોક્સ- બધુ જ કામ કરે છે

national news
જમાઇ 15 દિવસથી સાસરીમાં આવીને રહેતા હતા. . . સાસુ: જમાઇરાજા તમે પાછા ક્યારે જવાના ...

ગુજરાતી જોક્સ- ભાભી પીયર ગઈ છે

national news
gujarati jokes-

ગુજરાતી જોક્સ - ગર્લફ્રેંડે ભિખારી બનાવી

national news
એક ભિખારી સાહેબ 29 રૂપિયા આપો ચા પીવાની છે.

વાસ્તુ શાસ્ત્ર - ઘરમાં આ વિશેષ સ્થાન પર તુલસીનો છોડ ...

national news
હિન્દુ ધર્મમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવાનુ વિશેષ મહત્વ છે. તેને માતાલક્ષ્મીનો અવતાર ...

18/09/2018 નું રાશિફળ... આજે આ રાશિના લોકોને મળી શકે છે ...

national news
મેષ:-સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ ...

વાસ્તુ - આ ઉપાય તમને બનાવી શકે છે ધનવાન

national news
અનેકવાર આપણી પાસે પૈસાની કમી હોતી નથી છતા પૈસા દેખાતા નથી. ઘરમાં બરકત થતી નથી. પૈસા તો ...

ગણેશ ચતુર્થી 2018 - શ્રીગણેશને ચઢાવો ઘી અને ગોળનો નૈવેદ્ય, ...

national news
આપ સૌ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની મૂર્તિ ઘરમાં લાવો છો અને માનતા મુજબ કોઈપણ દિવસે કે ...

જાણો શું કહે છે તમારી આજની રાશિ 17/09/2018

national news
મેષ :- (અ.લ.ઇ) ગુપ્તશત્રુઓથી સાવધાની રાખવી. કામમા મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની ...