Astro Faladesh

રવિવાર, 22 ફેબ્રુઆરી 2026

વૃષભ - આર્થિક પક્ષ

આ રાશીનો માણસ ખરેખર કર્મભૂમિમાં ઉતરીને પોતાની કમાણીમાંથી ધન અને જમીનનો સ્‍વામી બને છે. તેમની પાસે રૂપીયાની બચત નથી થતી. જેટલી આવક થાય તેટલી જાવક થાય છે. તેઓ ઘન સંબંધી યોજના બનાવવામાં કુશળ, શ્રેષ્‍ઠ મેનેજર, નેતૃત્‍વ શક્તિ સંપન્‍ન, બીજાની ઉપર પોતાનો પ્રભાવ પાડનાર, જવાબદારીને નિભાવનાર, સંઘર્ષ માટે તૈયાર અને પોતાની રક્ષાના પ્રયત્‍ન કરવાવાળા હોય છે. તેઓ પ્રવૃતિમય હોવાથી રૂપીયાનો અભાવ નથી આવવા દેતા. તેઓ આવક-જાવક તરફ સતર્ક રહે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય ...

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ  FIR નોંધવાનો આદેશ
Shankaracharya Avimukteshwaranand News : અલ્હાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પોક્સો કોર્ટે જ્યોતિષ ...

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે ...

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo
Nitin Nabin Sabarmati Riverfront Visit: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન તેમના ગુજરાત ...

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે ...

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર
રાજકોટના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન આવતીકાલ એટલે કે સોમવારથી શરૂ ...

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ...

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ
અમેરિકી સુપ્રીમ કોર્ટેએ એક મોટા નિર્ણયમાં ડોનાલ્ડ ટ્રંપના દુનિયાભરમાં લગાવેલ ટૈરિફને ...

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે ...

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ
દિલ્હીમાં લાલ કિલ્લાની સામે આતંકી ધમાકો કરી શકે છે, તેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ ...