સોમવાર, 17 ફેબ્રુઆરી 2025

વૃષભ - સ્‍વભાવની ખામી

વૃષભ રાશીને ધાક ધમકી આપવી મતલબ સંકટને આમંત્રણ આપવા બરોબર છે. ક્રોધમાં આ લોકો ગમેતે હદ પાર કરી નાખે છે. પોતે ઝગડા નથી કરતા પરંતુ કોઇ ઝગડો કરે તો તેને સજા આપ્યા વગર છોડતા નથી. આ રાશી વાળા સ્‍વભાવથી આળસુ અને જીદ્દી હોય છે. તેઓ અન્‍ય કરતા વધારે રૂઢીવાદી હોય છે. જમવામાં તેઓ કંટ્રોલ નથી રાખતા. તેઓ પોતાને મહાન સમજે છે. બીજાની સફળતાને જોઇએ તેમની જગ્યાએ જવાની તેઓ કલ્‍પના કરે છે. તેઓ ઇર્ષા કરતા નથી પરંતુ પોતે પણ તેવી સફળતા મેળવવા લલચાય છે. તેઓ એક બાજુ સહનશીલ તથા સહાનુભુતિ વાળા હોય છે પરંતુ પોતાની ભાવનાને અસર થતા તેનો સ્‍વભાવ બદલી જાય છે. ઉપાય- વૃષભ રાશીની વ્‍યક્તિને દુખ થતા સંકટ ચોથ, પ્રદોષ, રામાયણના પાઠ, ગાયત્રીના જાપ, અથવા મંગળવારે ઉપવાસ કરવા જોઇએ. શુક્રવારનું વ્રત અને શંકરની ઉપાસના પણ શુભ ફળ આપે છે. સફેદ વસ્‍તુઓ ચોખા, દૂધ, સફેદ વસ્‍ત્રનું દાન કરવાથી સારૂ રહે છે. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ શુક્રાય નમઃ - મંત્રના ૧૬૦૦૦ જાપ કરવાથી મનની ઇચ્‍છા પૂરી થઇ શકે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના ...

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો  ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર
Monday remedies: જો તમે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ...

17 January નુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે ...

17 January નુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે લક્ષ્મીજીનો આશીર્વાદ
આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમારું કોઈ કામ જે લાંબા સમયથી પૂરું નહોતું થઈ ...

સાપ્તાહિક રાશિફળ- અઠવાડિયુ મિશ્રિત રહેશે, માનસિક શાંતિ ...

સાપ્તાહિક રાશિફળ-   અઠવાડિયુ  મિશ્રિત રહેશે,  માનસિક શાંતિ મળશે
આ અઠવાડિયા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની ...

16 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે ગણેશ ચોથ પર 4 જાતકોની રાશી પર ...

16 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે ગણેશ ચોથ પર  4 જાતકોની રાશી પર ગણેશજીની રહેશે કૃપા
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા ઘરમાં કોઈ શુભ ...

Vastu Tips : આજે જ ઘરમાં મૂકી ડો આ વસ્તુ, પૈસાની મુશ્કેલી ...

Vastu Tips : આજે જ ઘરમાં મૂકી ડો આ વસ્તુ, પૈસાની મુશ્કેલી થશે દૂર, લક્ષ્મી કાયમ કરશે ઘરમાં વાસ
Vastu Tips: જો તમને સતત પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આજે જ તમારા ...