Dharma Sangrah
✕

Happy Jaya Parvati Vrat - જયા પાર્વતી વ્રતની શુભેચ્છાઓ

Updated: શુક્રવાર, 19 જુલાઈ 2024 (08:28 IST)
jaya parvati vrat
   
 
માતા પાર્વતી તમને અને 
તમારા પરિવારને સમૃદ્ધિ શાંતિ 
અને સારા આરોગ્યના આશીર્વાદ આપે 
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા 
 
 
jaya parvati vrat
જે રીતે મા પાર્વતીએ આ વ્રત કરીને 
ભોળેનાથને પતિ તરીકે મેળવ્યા 
એ જ રીતે આપ સૌને પણ 
મનનો માણિગર મળે એ જ પ્રાર્થના 
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા 
 
jaya parvati vrat
જયા પાર્વતી વ્રતની 
આપ સૌ દિકરી બહેનોને હાર્દિક શુભેચ્છા 
માતા-પાર્વતી અને દેવાધિદેવ મહાદેવની કૃપા 
આપ સૌ પર બની રહે 
Happy Jaya Parvati Vrat 
 
jaya parvati vrat
4. ઓમ સામ્બ શિવાય નમઃ
ઓમ ઉમામહેશ્વરભ્યામ નમઃ
ઓમ હલીમ વાગ્વાદિની ભગવતી
મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ સ્વાહા
Happy Jaya Parvati Vrat 
 
 
jaya parvati vrat
શંકર જેવા ભોલેનાથ મળે 
રામ જેવા મર્યાદા પુરૂષોત્તમ મળે 
કૃષ્ણ જેવા નટખટ મળે 
આપ સૌ વ્રત કરતી કન્યાઓને 
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા 

વધુ જુઓ..

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

"કોજાગિરી પૂર્ણિમાના શુભ અવસરે ચંદ્રદેવ માટે નૈવેદ્ય થાળી"

શરદી ખાંસીથી છુટકારો અપાવવામાં કેટલી અસરકારક છે આદુ-તુલસીની ચા ?

ક્રિસ્પી બેક્ડ મસાલા કાજુ (Crispy Baked Masala Kaju)

Diwali Ghughra Recipe Tips- ઘૂઘરા ફૂટી ન જાય અને પૂરણ બહાર ન આવે તે માટે આ ૫ ટિપ્સ વાપરો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -26 ઓક્ટોબર, 2026

Karwa chauth- આ 36 વસ્તુઓ કરવા ચોથ પૂજન સામગ્રીમાં હોવી જરૂરી

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

શરદ પૂર્ણિમાનાં દિવસે કરી લો આ અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિમાં થશે વધારો, ઘરમાં થશે ખુશીઓનું આગમન

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર દેવ વરસાવે છે અમૃત, જાણો ખીર મુકવાનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments