0
Shahzaib Khan: કોણ છે શાહઝેબ ખાન? જેણે એશિયા કપમાં ભારતીય બોલરોને હંફાવીને સદી ફટકારી
શનિવાર,નવેમ્બર 30, 2024
0
1
Team India reaches Canberra: પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વિરુદ્ધ પ્રેકટિસ મેચ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ગઈ છે. અહી તેમણે પ્રધાનમંત્રી એથની એલાબાનિજ સાથે મુલાકાત કરી. તેનો વીડિયો પણ સામે આવી ગયો છે. જેમા બધા ખેલાડી ખુશ ...
1
2
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024મા ઉર્વિલ પટેલે ઈતિહાસ રચી દીધો છે. ઉર્વિલે ફક્ત 28 બોલ પર સદી બનાવી નાખી. આ ટી20 ફોર્મેટની સૌથી ઝડપી સદી છે
2
3
ભારતે પર્થમાં રમાયેલી મૅચની પ્રથમ ઇનિંગ્સમાં 150 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઑસ્ટ્રેલિયા માત્ર 104 રન જ બનાવી શકી.
3
4
હરાજીનું આગળનું નામ શ્રેયસ અય્યર હતું જેના માટે કોલકાતા અને દિલ્હીમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે શ્રેયસ બંને ટીમનો કેપ્ટન હતો
4
5
ભારત- ઑસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચમાં ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલે સદી ફટકારી છે. મૅચની બીજી ઇનિંગ્સમાં જાયસવાલ 101 રન બનાવીને નૉટ આઉટ રહ્યા છે.
5
6
શુક્રવાર,નવેમ્બર 22, 2024
ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટીમે આજે પર્થમાં જે દિવસ જોયો, તેના વિશે કોઈએ કલ્પના પણ કરી નહી હોય. ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરી વિરોધી ટીમને બૈકફુટ પર લાવી દીધી છે.
6
7
શુક્રવાર,નવેમ્બર 22, 2024
IND vs AUS- 1st Test Day 1 LIVE Cricket Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની હાઇ પ્રોફાઇલ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
7
8
શુક્રવાર,નવેમ્બર 22, 2024
IPL 2025 - સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPL 2025 મેગા હરાજીનું આયોજન 24 અને 25 નવેમ્બરના રોજ કરવામાં આવી રહ્યું છે, જેમાં ગયા અઠવાડિયે જ શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. હવે તેમાં એક નવું નામ પણ ઉમેરાયું છે.
8
9
આરસીબીની પાસે તક છે કે તે આઈપીલ ઓક્શન દરમિયાન મોહમ્મદ સિરાજ, વિલ જૈક્સ અને આકાશ દીપને પરત આરટીએમ હેઠળ ટીમમાં લઈને આવ્યા.
9
10
ઋષભ પંતને IPL 2225 ને મેગા ઓક્શન પહેલા દિલ્હી કૈપિટલ્સ દ્વારા રિટેન નથી કરવામાં આવ્યો. આ મામલે હવે મોટો ખુલાસો થયો છે. પંતે તેને લઈને મોટુ નિવેદન આપી છે.
10
11
ટીમ ઈંડિયાના કપ્તાન રોહિત શર્મા બીજીવાર પિતા બન્યા છે. ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે તેઓ હજુ સુધી રવાના થયા નથી. તે પોતાના પરિવાર સાથે ભારતમાં જ હાજર છે.
11
12
IND vs SA: સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ 135 રને જીતીને શ્રેણી 3-1થી જીતી લીધી હતી. છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગ અને બોલિંગ બંનેમાં એકતરફી પ્રદર્શન જોવા મળ્યું હતું.
12
13
શુક્રવાર,નવેમ્બર 15, 2024
Champions Trophy 2025: પાકિસ્તાન હાલમાં 2025 ની શરૂઆતમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી રહ્યું છે, પરંતુ ભારતે ત્યાં જવાની અને ત્યાં રમવાની ના પાડ્યા પછી, ટૂર્નામેન્ટનું શેડ્યૂલ હજી જાહેર કરવામાં આવ્યું નથી.
13
14
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી T20માં વિચિત્ર ઘટના જોવા મળી જેને કારણે લગભગ 20 મિનિટ સુધી રમતને રોકવી પડી.
14
15
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને ત્રીજી T20 મેચમાં હરાવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા વતી તિલક વર્માએ જોરદાર પ્રદર્શન કર્યું
15
16
Sanjay Bangar Son Hormonal Transformation: પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યન બાંગરે હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન દ્વારા પોતાનું લિંગ બદલ્યું છે. આર્યન હવે અનાયા બની ગયો હતો. તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
16
17
IND vs SA 1st T20I: ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ચાર મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ 61 રને જીતી લીધી છે. આ મેચમાં ભારતે પહેલા રમતા 202 રન બનાવ્યા હતા, જે બાદ આફ્રિકાની ટીમ 141ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
17
18
Virat Kohli Birthday: ભારતીય ક્રિકેટનો સ્ટાર વિરાટ કોહલી, જેણે પોતાની શાનદાર રમત અને નેતૃત્વ દ્વારા ભારતીય ક્રિકેટને ન માત્ર એક નવો આયામ આપ્યો, પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની ઓળખ બનાવી.
18
19
બેટ્સમેન અને કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા માટે છેલ્લા કેટલાક મહિના કંઈ ખાસ રહ્યા નથી. આ પહેલા રોહિત શર્માને શ્રીલંકા પ્રવાસ પર વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
19