0

ગુજરાતીજોકસ- રાવણ તો ગયો !!

શુક્રવાર,માર્ચ 29, 2019
0
1

ગુજરાતી જોક્સ -કબૂતર

ગુરુવાર,જૂન 28, 2018
દીકરા "કબૂતર" પર એક વાકય બનાવો
1
2

ગુજરાતી જોક્સ - મચ્છર

બુધવાર,જાન્યુઆરી 24, 2018
મચ્છરનુ બચ્ચુ પહેલીવાર ઉડ્યુ, જ્યારે તે પરત આવ્યુ તો બાપે પૂછ્યુ - કેવુ લાગ્યુ ? મચ્છર - ખૂબ સારુ... જ્યા પણ ગયો લોકો તાળીઓ પાડી રહ્યા હતા.
2
3

ગુજરાતી જોક્સ- તોફાની જોક્સ

બુધવાર,ફેબ્રુઆરી 22, 2017
પપ્પૂ- હું તને લાફો મારું તેનું ભવિષ્યકાલ જણાવો પપ્પૂ-મેડમ રજા પછી તમારી કેટિવા પંચર મળશે!!
3
4

ગુજરાતી જોક્સ : સોનિયા-સાનિયા

સોમવાર,જાન્યુઆરી 20, 2014
ભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’ નટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા !’
4
4
5

આવીશુ છાપામાં

મંગળવાર,ઑગસ્ટ 25, 2009
નવી નવી કાર ચલાવવાનુ શીખનાર પત્નીએ પતિને કહ્યુ - આજે આપણે કાર લઈને જઈશુ, અને કાર હુ ચલાવીશ. પતિ - હા.. હા. જરૂર જઈશુ કારમા.... અને આવીશુ સવારના છાપામાં.
5
6

અધિકાર

શુક્રવાર,મે 29, 2009
ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે. શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.
6
7

મગજ

શનિવાર,મે 16, 2009
એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ આરામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે? બીજો મિત્ર- ગર્લફ્રેંડ
7
8

અજ્ઞાન

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ટીનુ - સારુ થયુ હું મહારાષ્ટ્રમાં ન જન્મયો મીનુ - કેમ ? ટીનુ - કારણ કે મને તો મરાઠીનો એક શબ્દ પણ નથી આવડતો.
8
8
9

આભાર ઈશ્વરનો

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
દીપુએ ઘરે આવીને મમ્મીને કહ્યુ - મમ્મી, આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમે કેટલા ભાઈ-બહેન છો ? મેં કહ્યુ - હુ એકનો એક છુ. મમ્મી ઉત્સુકતાથી બોલી - તો પછી શુ કહ્યુ શિક્ષકે ? દીપુ - તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.
9
10

ભીની થશે

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
શિક્ષક - રમેશ, સમુદ્રમાં લાલ ઈંટ નાખીએ તો શુ થાય ? રમેશ - ઈંટ ભીની થઈ જાય.
10
11

કોણ સારુ ?

શનિવાર,ફેબ્રુઆરી 21, 2009
બે બાળકો લડી રહ્યા હતા એક બાળક - મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે. બીજો બાળક - નહી મારા સારા છે પ્રથમ બાળક - મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે બીજો બાળક - નહી મારો ભાઈ સારો પ્રથમ બાળક - મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.
11
12

પદચિહ્નો

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
પિતાજી - બેટા, તુ મારા પદ ચિન્હો પર ચાલજે પુત્ર - પણ પિતાજી, એ દેખાય તો તેના પર ચાલુને.
12
13

ફ્રી ઓફ ચાર્જ

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
જજ - હું તને જેલમાં મોકલુક છુ. ચોર - શુ ચાર્જ લાગશે ? જજ - કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ ચાર્જ છે.
13
14

બે ની વચ્ચે

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
શિક્ષક - ટિમ્બકટુ ક્યા છે ? વિદ્યાર્થી - ખબર નહી મેડમ, પણ મારા ખ્યાલથી ટિમ્બક વન અને ટિમ્બક થ્રી ની વચ્ચે જ ક્યાક હશે.
14
15

તો પછી ઉઠાડોને

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
રમણ - મને છ વાગે ઉઠાડી દેજે મમ્મી - પણ, બેટા છ તો વાગી ગયા છે રમણ - તો પછી ઉઠાડી દો ને .
15
16

વ્રરસાદ

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
પહેલોલાગે છે કે આજે વરસાદ નહી પડે. બીજો - નહી આજે તો વરસાદ જરૂર પડશે ? પહેલો -કેમ ? બીજો - એક તો મે નવા કપડાં પહેર્યા છે, છત્રી પણ ઘરે ભૂલી આવ્યો છુ, અને ઉપરથી પેપરમાં પણ લખ્યુ છે કે આજે વરસાદ નહી પડે.
16
17

ધોઈને પહેરો

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
પિતાજી - અરે, બેટા તે ભીનુ શર્ટ કેમ પહેર્યુ છે ? પુત્ર - કારણ કે આના પર લખ્યુ છે કે વોશ એંડ વિયર
17
18

વિશ્વાસ

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
એક બાળક તેની દાદી પાસે ગયો અને બોલ્યો - દાદીજી, તમે શેરડી ખાશો ? દાદી - કેવી રીતે ખાઉ, મારા મોઢાનાં તો એક પણ દાંત નથી બાળક - તો સારુ, આ શેરડી સાચવો હુ રમીને આવું છુ.
18
19

માતૃભાષા

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
ટીચર કહેઃ ગટ્ટુ બોલ તો, આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા કેમ કહેવાય છે? ગટ્ટુ : કારણ કે મેડમ, પિતાનો બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
19