1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ - ગાય માટે

kids jokes in gujarati
નાનું બાળક (પિતાને) - હવે તમારે ગાય માટે 
ઘાસ ચારો  લાવવાની જરૂર નથી.
પિતા (બાળકને) - કેમ?

બાળક - આજે માસ્તરે કહ્યું
કે મારું માથાૢમાં ઘાસ ચારો ભરેલું છે.