ભિખારી (પિંકીને): મેડમ, મને એક રૂપિયો આપો. પિંકી: તને શરમ નથી આવતી, તું આટલો સ્માર્ટ, હેન્ડસમ, હેન્ડસમ જુવાન છોકરો છે ALSO READ: ગુજરાતી જોક્સ - ઝેર તૈયાર કર્યું અને ભીખ માંગે છે? ભિખારી (ખુશ): ઠીક છે તો મને hug આપો.