ગુજરાતી જોક્સ - Fox નુ બહુવચન
શિક્ષક: Fox નુ બહુવચન શું થાય...?
વિદ્યાર્થી : Winter થાય મેડમ
શિક્ષક- Fox એટલે શિયાળ
વિદ્યાર્થી- Winter એટલે શિયાળો થાય
ALSO READ: ગુજરાતી જોક્સ -બાથમાં