ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે
સાંતા સિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને
જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો:
"એક લસ્સી લાના..."
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું:
"સીસ... આ લાઈબ્રેરી છે."
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું:
"એક લસ્સી લાના..."
જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો:
"એક લસ્સી લાના..."
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું:
"સીસ... આ લાઈબ્રેરી છે."
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું:
"એક લસ્સી લાના..."
ALSO READ: ગુજરાતી જોક્સ - લગ્નના બીજા જ દિવસે