ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો
પત્ની: હું ઘર છોડીને જઈ રહી છું.
પતિ: સારું...
પત્ની: તમને કોઈ ફરક નથી પડતો?
પતિ: પડ્યો ને... હવે ચા કોણ બનાવશે એ વિચારું છું!
ALSO READ: ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ