ગુજરાતી જોકસ - વ્હાટસએપ ગ્રુપ
આજકાલ જેના ઘરમાં લગન હોય છે
એ પણ વ્હાટસએપ ગ્રુપ બનાવી રહ્યા છે
ચા બની ગઈ છે આવી જાવ
નાશ્તો શરૂ થઈ ગયુ છે
ફેરા ચાલુ થઈ ગયા છે
માસી જલ્દી મંડપમાં આવી જાઓ
એટલામાં ફૂફાજી લેફ્ટ થઈ ગયા
ALSO READ: ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી