ગુજરાતી જોક્સ - ગાયત્રી મંત્ર
એક છોકરીએ બસ સ્ટોપ પર એક હેન્ડસમ છોકરાને જોયો અને મોહિત થઈને બોલી
"I LOVE YOU."
ALSO READ: ગુજરાતી જોક્સ - ગીતાના ઉપદેશ
છોકરાએ છોકરીના માથા પર એનો જ દુપટ્ટો મૂક્યો અને બોલ્યો
"રામનું નામ જપ્યા કરો, પ્રેમ-મોહબ્બતમાં કંઈ નથી રાખ્યું. આ કાગળ પર ગાયત્રી મંત્ર લખીને આપું છું, આને રોજ સૂતા પહેલાં વાંચી લેવો."
(બસ આવી અને તે નીકળી ગયો)
ALSO READ: ગુજરાતી જોક્સ - ખૂબ જ સુંદર છોકરી
શરમાયેલી છોકરીએ કાગળ ખોલીને જોયું તો, તેમાં લખ્યું હતું—
"અક્કલની અંધ, પીટાવડાવીશ કે શું? પાછળ મારી પત્ની ઊભી હતી. આ મારો મોબાઈલ નંબર છે, સેવ કરી લે. ફોન પર વાત કરીશું, અને હા....I LOVE U 2"