ગુજરાતી જોક્સ - ખૂબ જ સુંદર છોકરી
એક છોકરાની સગાઈ થઈ
ખૂબ જ સુંદર છોકરીથી
તે આખો દિવસ
whatsup પર ચેટિંગ કરતા રહેતા
અંતે બન્નેના લગ્ન થયા
તે રાત્રે છોકરાએ ઘૂંઘટ ઉઘાડતા જ
તુ સાચે જ ખૂબજ સુંદર છે
જણાવ હનીમૂનમાં ક્યાં જઈશ
છોકરી શરમાતા બોલી
દમ્મૂ તશ્મીલ ચાલો... (જમ્મૂ કશ્મીર)
એક કૉલ તો કરી લેતો તો સારુ થતો ભાઈ
હવે જીવનભર Free ના Jio net
ના પરિણામ ...