1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

guru purnima jokes
ટીચર: પપ્પુ, ગુરુ પૂર્ણિમાએ તું તારા ગુરુને શું ભેટ આપશે?
 
પપ્પુ: સર, જો તમે મને પાસ કરાવી દો
તો આખી જિંદગીની ફી માફ સમજો...
એ જ મારી સૌથી મોટી ગુરુદક્ષિણા હશે!

આગળનો લેખ
ગુજરાતી જોક્સ - ગુરુ પૂર્ણિમાની તમને હાર્દિક શુભેચ્છાઓ