1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ - સ્ટેટસમાં શું મૂકવું

1000 jokes
સમજાતું નથી કે સ્ટેટસમાં શું મૂકવું 
રોમેંટિક મૂતો તો કહે ગોઠવાઈ ગયું 
સેડ મૂકો તો કહે બ્રેકઅપ થયું લાગે 
એલાતો શું અમારે એકલા ભજન 
જ મુકવા? 
અને સ્ટેટસ ન મૂકો તો કહે મરી
તો નથી ગયો ને... 
મારા એકલાની વાત નથી કરતો 
તમારી સાથે પણ આવું જ થતું હશે
આગળનો લેખ
ગુજરાતી જોક્સ -