Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આ મંત્રના જાપથી ઘર-પરિવારમાં એક હજાર વર્ષ સુધી ગરીબી નથી આવતી

Updated: બુધવાર, 26 એપ્રિલ 2017 (17:55 IST)
ઘનવાન બનવાની ઈચ્છા કોણા મનમાં નથી હોતી. પૈસો વ્યક્તિનો પાવર હોય છે. તેના અભાવમાં જીવન વિતાવવુ અશક્ય છે. પણ કેટલાક લોકોની ઈચ્છા હોય છે. સાઈ એટલુ આપો કે જેમા પરિવારનું પાલનપોષણ થઈ જાય.. ધર્મ પુરાણોમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકો મેહનતી હોય છે તેમના પર સદા લક્ષ્મી મહેરબાન રહે છે.  ઘરમાં ધન સંપત્તિના દ્વારા ખુલા રહે એ ત્યારે જ શક્ય છે જ્યારે કંઈક ખાસ કરવામાં આવે. 
 
જેના ઘરમાં આદિત્ય મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે છે તેનો ઘર-પરિવારમાં એક હજાર વર્ષ સુધી ગરીબી નથી આવતી. તન-મન-ધનથી સમૃદ્ધિ કાયમ રહે છે. 
 
મંત્ર : જન્માન્તર સહસ્ત્રેષુ, દારિદ્રયં નોપજાયતે 
 
સવારે ઉઠીને નિત્ય કામથી પરવારીને શુદ્ધ કપડા પહેરીને પૂર્વ દિશા તરફ મોઢુ કરીને બેસી જાવ પછી આ મંત્રનો જાપ કરો. 
 
અન્ય ઉપાય કરવા ચાહો તો માતા પોતાના હાથથી ચોખાનો એક દાણો કે ચાંદીનુ ટુકડો પોતાની સંતાનને ભેટ સ્વરૂપ આપે. સંતાન તેને સાચવીને મુકી દે. ધન સંબંધિત કોઈ પણ સમસ્યા જીવનમાં ક્યારેય નહી આવે. 

વધુ જુઓ..

સવારે પેટ સાફ ન થવાની છે સમસ્યા ? ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ પાસેથી જાણો સરળ ઉપાય

Names of maa Durga for Baby Girl- નવરાત્રિમાં જન્મેલા બાળક માટે સુંદર નામો અને તેના અર્થ

નવરાત્રી વિશે 10 વાક્ય

Navratri 9 Days Prasad - નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ

Navratri 2026 માટે આ ખાસ, ટ્રેન્ડી, સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતા 'મખાના-પનીર અપ્પે' ચોક્કસ અજમાવી જુઓ.

વધુ જુઓ..

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત સંપૂર્ણ વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments