Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Updated: રવિવાર, 16 ઑગસ્ટ 2026 (12:19 IST)
વીર પસલી વ્રત એ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે. શ્રાવણ મહિનાના કોઈપણ રવિવારથી આ વ્રત શરૂ થાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહૂતિ થાય છે. બહેનો પોતાના ભાઈના દીર્ધાયુ અને કલ્યાણ માટે આ વ્રત કરે છે.
 

વ્રતનું મહત્ત્વ અને નિયમો

શ્રાવણ માસના રવિવારે આ વ્રત કરાય છે.

પરિણીત કે અપરણિત તમામ બહેનો આ વ્રત કરી શકે છે.
સગો ભાઈ ન હોય તો ધર્મભાઈ માટે પણ આ વ્રત થઈ શકે છે.
આ વ્રતમાં સખત ઉપવાસ કે ફરાળ કરવાનો હોતો નથી.
ALSO READ: Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

પૂજા અને વ્રત વિધિ

દોરાની આઠ સેરો લઈ તેમાં આઠ ગાંઠ બાંધવામાં આવે છે.
આઠ દિવસ સુધી રોજ સવાર-સાંજ આ દોરાની પૂજા કરી ધૂપ આપવામાં આવે છે.
ધૂપ દીધા પછી જ ભોજન લેવામાં આવે છે.
ભાઈ આ વ્રતમાં બહેનને ખોબો ભરીને અનાજ કે યથાશક્તિ ભેટ આપે છે.આઠ દિવસ પૂરા થાય એટલે આ દોરાને પીપળાના વૃક્ષે બાંધી દેવામાં આવે

વધુ જુઓ..

14 દિવસ સુધી રાજગરો ખાવાથી શું થાય છે ? જાણો વિશેષજ્ઞ મુજબ તેના ફાયદા અને તેનું સેવન કરવાની સાચી રીત

સવારના નાસ્તા માટે વેજીટેબલ પોહા સૌથી બેસ્ટ નાશ્તો

ફૂડ પોઈઝનિંગને કારણે થતા પેટના દુખાવામાંથી તમે કેવી રીતે રાહત મેળવી શકો? ડોક્ટર પાસેથી જાણો સરળ ઉપાય

શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, ડોકટરે બતાવ્યું આના પાછળનું અસલી કારણ

અન્ના જેવી સ્વાદિષ્ટ સાંભર બનાવવાની રીત, ઘરે જ બનાવો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સરળ રેસિપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓક્ટોબર 2026

રૂડી ને રંગીલી રે વ્હાલા - Rudi ne rangili re

ખમ્મા મારા નંદજીના લાલ - Khamma Mar Nandajin Lala

સોમવારે કરો આ સહેલા જ્યોતિષીય ઉપાય, દરેક વિધ્ન થશે દૂર અને પિતરોના મળશે આશિર્વાદ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments