Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુખ-શાંતિ માટે ગુરૂવારે કેળાના ઝાડ પર શું ચઢાવવું....

Updated: ગુરુવાર, 23 નવેમ્બર 2017 (11:41 IST)
માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે જેમ કે ખૂબ મેહનર કર્યા છતાંય પણ ફળ નહી મળતું, યોગ્ય જીવનસાથીની શોધ ખત્મ નહી હોય, ઘરેલૂ સમસ્યાઓ કે માંસિક તનાવ, એવી પરિસ્થિતિઓથી છુટકારા મેળવા માટે કરો ગુરૂવારની પૂજામાં આ ખાસ ઉપાય ... 
1. બેસનના લાડુનો ભોગ- દર ગુરૂવારે ભગવાન શંકરને બેસનના લાડુનો ભોગ લગાવો. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 
2. પીળા કપડા પહેરી- ગુરૂવારે ગુઉ ગ્રહનો વ્રત રાખી સૂર્યોદયથી પહેલા સ્નાન કરીને  પીળા કપડા પહેરો. 
 
3. પીળા રંગની વસ્તુઓ ખાવું-વ્રતમાં મોળું વગર મીઠાનું ભોજન ખાવું. ભોજનમાં પીળા રંગના પકવાન જેમ કે બેસનના લાડુ , કેરી , કેળ વગેરે પણ શામેળ 
 
કરો. 
4. બૃહસ્પતિ ભગવાનની પૂજા- ગુરૂવારે ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટાને પીળા કપડા પર વિરાજિત કરો અને પૂજા કરો.
  
5. વિષ્ણુ સહસ્ત્રનામમો પાઠ-  ભગવાન વિષ્ણુની સામે દીપક પ્રગટાવીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. 
 
6. ગુરૂવારની વ્રત કથા- પૂજામં કેસરિયા ચંદન, પીળા ચોખા પીળા ફૂલ અને ભોગ માટે પીળા લાડુ કે બરફીનો ઉપયોગ કરો. સાથે જ ગુરૂવારની વ્રત કથા વાંચો અને સાંભળો. 
7. તિલક- પૂજા પછી તમારા માથા પર કેસર કે હળદરનો તિલક લગાવો અને પ્રસાદ જરૂર લો. 
 
8. ગુરૂમંત્રનો જાપ- પછી ગુરૂ મંત્રનો જાપ કરો. ૐ બૃ બૃહસ્પત્યે નમ: તેનું ઓછામાં ઓછ 108 વાર જાપ કરો. 
 
9. પીળી વસ્તુઓનો દાન- ચણાની દાળ, કેરી, કેળા , સોનું પીળી વસ્તુઓનો દાન કરો. 
 

10. ગાયને રોટલી- ગાયને લોટની લૂઆમાં કાચી ચણાની દાળ રાખીને ખવડાવો. 
 
11. કેળાના ઝાડની પૂજા-જળમાં હળદર અને ચણાની દાળ નાખી કેળાના ઝાડના મૂળમાં ચઢાવો. 
 
12. ઘીનો દીવો- સાંજે કેળાબા ઝાડની સામે ઘીનો દીવો પ્રગટાવો. 
 

વધુ જુઓ..

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

ગુજરાતી રેસીપી- મૂંગદાળના દહીંવડા

Spring Roll- પરફેક્ટ માર્કેટ-સ્ટાઈલ સ્પ્રિંગ રોલ માટે ટિપ્સ

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

સવારે સાંઘાનો દુઃખાવો કેવી રીતે દૂર કરશો, એક્સપર્ટ પાસેથી જાણો કેમ રાત્રે આપણા ઘૂંટણ જામ થઈ જાય છે

વધુ જુઓ..

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રક્ષાબંધન 2026 AI ફોટો પ્રોમ્પ્ટ: Geminiથી ભાઈ-બહેનની રિયલિસ્ટિક તસવીર બનાવવાની સરળ રીત

રક્ષાબંધન શુભ મુહૂર્ત 2026: જો તમને સવારે સમય ન મળે, તો શું તમે બપોરે કે સાંજે રાખડી બાંધી શકો છો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

આગળનો લેખ
Show comments