Webdunia - Bharat's app for daily news and videos

Install App

Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Updated: શુક્રવાર, 22 મે 2026 (13:47 IST)
દરેક વ્યક્તિ જીવનમાં બધી સુખ-સુવિધાઓ અને ભૌતિક સુખ મેળવવા અને ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગે છે. તેથી, શુક્રવારને દેવી લક્ષ્મીની પૂજા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી હોતી નથી. શુક્રવારે દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક છે. 
ALSO READ: Sukrawar Rules - શુક્રવારે મહિલાઓએ ખાટી વસ્તુઓ ખાવાનું કેમ ટાળવું જોઈએ? આ ભૂલ મોંઘી પડી શકે છે

દેવી લક્ષ્મી ચમત્કાર મંત્ર

ઘરમાં અન્ન અને સંપત્તિ મેળવવા માટે
પદ્મને પદ્મ પદ્મ પદ્મલક્ષ્મી પદ્મ સંભવે તન્મે ભજસિ પદ્મલક્ષ્મી યેન સૌખ્ય લાભમ્યહમ્
ALSO READ: ધન પ્રાપ્તિ માટે કયો મંત્ર સૌથી અસરકારક છે? એક એવા મંત્ર વિશે જાણો જે તમારું ભાગ્ય બદલી નાખશે.

લક્ષ્મી બીજ મંત્ર

જો તમે દેવા અથવા ઉધારથી પરેશાન છો, તો આ મંત્રનો જાપ વિશેષ લાભદાયી છે."ૐ શ્રીં હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥"

લક્ષ્મી મહામંત્ર

ઓમ શ્રી લક્ષ્મી મહાલક્ષ્મી એહયેહી સર્વ સૌભાગ્ય દેહી મે સ્વાહા..

સુખી દામ્પત્ય જીવન માટે

લક્ષ્મી નારાયણ નમઃ

દેવી લક્ષ્મીના દ્વાદશ નામ

શાસ્ત્રો અનુસાર લક્ષ્મી પૂજામાં દેવીના 12 નામના જાપથી ઘરમાં સ્થિર લક્ષ્મી (ધન-સંપત્તિ)નું વાસ રહે છે.ઈશ્વરી, કમલા, લક્ષ્મી, ચલા, ભૂતિ, હરિપ્રિયા, પદ્મા, પદ્માલયા, સંપદ્, રમા, શ્રી, પદ્મધારિણી

Edited By- Monica Sahu
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

કેવડા ત્રીજ પર ગ્લેમરસ લુક મેળવવા માટે અજમાવો આ ખાસ મેકઅપ કરવાની રીત

ગણેશોત્સવ માટે ખાસ નૈવેદ્ય: મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવો કેળા-બેસનનો હલવો Banana Besan Halwa

Baby Girl names- ગણેશના નામ પરથી રાખવામાં આવેલા 6 સુંદર નામો, જેનો અર્થ થાય છે

અજમો કઈ બીમારીઓને મટાડવામાં મદદ કરે છે? જાણો શા માટે તેને પેટ માટે વરદાન માનવામાં આવે છે.

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

વધુ જુઓ..

માતા પાર્વતીની આરતી

Happy Ganesh Chaturthi Quotes & Wishes in Gujarati 2026: ગણેશ ચતુર્થીની શુભેચ્છા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Hartalika Teej 2026 Wishes: કેવડાત્રીજ 2026 ની શુભકામનાઓ

આગળનો લેખ
Show comments