Webdunia - Bharat's app for daily news and videos

Install App

First Aid Day બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો

Updated: શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (10:19 IST)
બળી ગયાં  કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો 
બળનારી વ્યક્તિના જીવનની રક્ષા માટે સૌથી પહેલાં જાણી લો કે તેની નળીમાં કોઈ તકલીફ ન હોય, નસોનું સંચાલન સરખી રીતે થતું હોય, લોહી વહેતું ન હોય, તેનું જીવન વધારે ખતરામાં ન હોય. જો કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો આગ હોલવવા માટે કોઈ ધાબળો, કે કોઈ મોટા કપડામાં લપેટવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે જેટલી જલ્દી આગ હોલવાઈ જશે તેટલું શરીરને નુકશાન ઓછું થશે. તો તેના માટેના પ્રાથમિક ઉપચાર અહીં આપવામાં આવ્યાં છે. 
* શરીર પર બનેલા છાલાને ફોડશો નહિ. બળેલી ચામડી અને ઘાને પણ ફોડશો નહિ. 
 
* શરીર પર પહેરેલા ઘરેણાં જેમકે બંગડી, વીંટી વગેરેને ઉતારી દો. 
 
* બળેલી વ્યક્તિના શરીર પરથી બળેલા કપડાંઓને દૂર કરી દો. 
 
* રોગીને પેટ્રોલીયમ જેલી, માખણ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ક્યારેય પણ ન લગાડશો કેમકે તે બળેલા ભાગને વધારે બાળે છે. 
 
* હોસ્પીટલ લઈ જતાં પહેલાં જો શક્ય હોય તો સાફ ટુવાલન પડની વચ્ચે બરફ મુકીને બળેલા ભાગ પર મુકી દો. અનાથી અડધાથી ત્રણ કલાકની અંદર બળતરા ઓછી થઈ જાય.
 
* જ્યારે પણ કોઈ કારણે ત્વચા બળી જાય તો તેના પર ઠંડુ પાણી નાખો જેથી છાલા ન પડી શકે. ત્યારબાદ તમે દાઝેલા સ્થાન પર ઠંડા પાણીના કપડો પલાડીને બાંધી દો. 
 
* પ્રાથમિક ઉપચાર માટે એલોવેરા પણ ખૂબ ઉપયોગી છે. સારા પરિણામ માટે ઘાને પાણી થી ધોયા પછી તેના પર એલોવેરા જેલ લગાવી શકો છો. 
 
* દાઝેલા સ્થાન પર બટાકાનો છાલટા લગાવીને રાખવાથી પણ બળતરા ઓછા થઈ જાય છે અને ઠંડક મળે છે. 
 
* દાઝેલા સ્થાન પર તરત હળદરનું પાણી લગાવાથી પણ દુખાવો ઓછું હોય છે અને આરામ પણ મળે છે. 
 
* મધ પણ એક સારું એંટીબાયોટિક છે. 
 
* દાઝી ગઈ જગ્યા પર ટી બેગ મૂકવાથી પણ ખૂબ રાહત મળે છે. તેના માટે ટી-બેગને ફ્રિજ કે ઠંડા પાણીમાં થોડી વાર મૂકી ઘા પર લગાવો. 
 
 

વધુ જુઓ..

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

પેપર લીકનું રાજકારણ ન કરો... જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર, કહ્યું સરકાર ચર્ચા માટે તૈયાર

Electric Scooter કેવી રીતે શહેરની મુસાફરીને સરળ બનાવી રહ્યા છે, ક્યા ફીચર્સ લોકોને લોભાવી રહ્યા છે

'ઉપવાસ તોડો, લડાઈ અટકશે નહીં' - અભિજીત દિપકેએ સોનમ વાંગચુકને અપીલ કરી

LIVE: રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફ્રેસ, પેપર લીક અને લાઠીચાર્જ પર ઉઠાવી રહ્યા છે સવાલ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

જય પાર્વતી માતા" આરતી

આગળનો લેખ
Show comments