Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાળના સ્ક્ર્બથી વધારો ત્વચાની ખૂબસૂરતી

બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (12:59 IST)
દાળનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે. દાળમાં ઘણા પૌષ્ટિક તત્વ હોય છે . આ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે. તેના ઘણા બ્યૂટી ફાય્દા પણ છે. તમે ઈચ્છો તો તેનો સ્ક્ર્બ બનાવીને ચેહરા પર લગાવી શકો છો. દાળના સ્ક્રબ લગાડબાથી ડેડ સ્કિન સાફ હોય છે અને ચેહરા પર નિખાર આવે છે. આજે અમે તમને દાળના સ્ક્રબ બનાવતા શીખડાવીશ . 
1. બટાટા અને દાળ 
બટાટા અને દાળને બાફીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચેહરા પર લગાડો. એને લગાડવાથી સ્કિનની ટેનિંગ દૂર થશે. 
2. દાળ અને દૂધ
દાળને બાફીને એમાં થોડા દૂધ નાખી પેસ્ટ બનાવી લો. તેને તમારી સ્કિન પર લગાડો. એનાથી ત્વચામાં ચમક આવશે. 
3. દાળ અને બેસન 
બેસન સ્કિન માટે બેસ્ટ છે. બેસનને દાળના સાથે ચેહરા પર લગાડો. એનાથી તમારા ચેહરા પર ચમક આવશે. 
4. એલોવેરા જેલ અને દાળ 
એલોવેરા સ્કિન માટે ખૂબ ફાયદાકારી હોય છે. દાળ અને એલોવેરા જેલને પેસ્ટ બનાવી લો. એને તમારી બૉડી પર લગાડો. એનાથી રંગ સાફ થશે. 
 
5. દાળ અને ઘી 
ઘી અને બાફેલી દાળને પેસ્ટ બનાવી ચેહરા પર લગાડો. એનાથી ત્વચા મુલાયલ થશે. 
 
 
 

વધુ જુઓ..

500 રૂપિયા ગુમ થતાં શિક્ષકનું શરમજનક કૃત્ય, વિદ્યાર્થિનીઓને કપડાં ઉતારવા મજબૂર કર્યાનો આરોપ

નરેન્દ્ર મોદી પીએમ બન્યા પણ ભગવાન જગન્નાથને ભૂલ્યા નથી, દર વર્ષે પુર્ણ કરે છે પોતાનો નિયમ, દિલ્હીથી મોકલે છે ખાસ પ્રસાદ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે! આજે બજારમાં સોનું કેટલું સસ્તું થયું છે તે જાણો.

શ્રીકૃષ્ણ પણ 5 વખત નમાજ કરતા હતા... હિન્દુઓના ભગવાન વિરુદ્ધ નિવેદન આપીને ઉશ્કેરનારા મૌલાના જરજીસ અંસારીની ધરપકડ ક્યારે ?

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

વધુ જુઓ..

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

આગળનો લેખ
Show comments