Dharma Sangrah
✕

Sensex Nifty- બજેટ આગળ બજાર, સેન્સેક્સ 46 હજારથી ઉપરના વેપાર

Updated: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (10:49 IST)
આજે સવારે 11 વાગ્યે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણનું આ ત્રીજુ બજેટ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્વનું છે. બજેટ શેર બજારની વધુ યાત્રા માટેની દિશા પ્રદાન કરશે. સામાન્ય લોકોની સાથે રોકાણકારોની નજર પણ આ બજેટ પર છે.
 
ડૉલર સામે રૂપિયો પણ વધ્યો
સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં યુનિયન બજેટ 2021 પહેલા ખરીદી જોવા મળી હતી. ભારતીય રૂપિયો આજે ડૉલર સામે આઠ પૈસાના વધારા સાથે 72.87 ના સ્તરે ખુલ્યો છે. પાછલા કારોબારી દિવસે એટલે કે શુક્રવારે રૂપિયો 72.95 ના સ્તરે બંધ રહ્યો હતો. ગુરુવારે, તે 73.04 પર હતો.

વધુ જુઓ..

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

લગ્નના એક મહિના પહેલાં ચહેરા અને વાળની સુંદરતા નિખારવા માટે અપનાવો આ 31 ખાસ ઉપાય

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments