Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Banana Tea- કેળાની ચા ટેસ્ટી અને હેલ્દી પણ

Updated: રવિવાર, 2 જુલાઈ 2023 (17:04 IST)
જો તમને પણ સારી ઉંઘ નથી આવતી અને સૂતા સમયે વચ્ચે વચ્ચે ઉઠીને બેસી જાઓ છો તો કેળા વાળી ચા પીવું તમારા માટે ખૂબ ફાયદાકારી છે.
 
સામાન્યરીતે લોકો સારી ઉંઘ માટે ઉંઘની ગોળી લઈએ છે પણ તમે ઈચ્છો તો ઉંઘની ગોળીની જગ્યા કેળાની ચા પીવી શકો છો. આમ તો ઉંઘમી ગોળી લેવાથી ભારેપન, કબ્જિયાત અને પેટમાં દુખાવાની પ્રોબ્લેમ થઈ જાય છે.
 
કેળામાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. તેની સાથે જ આ મેગ્નીશિયમનો પણ ખજાનો છે. આ બન્ને જ તત્વ નર્વસ સિસ્ટમને રીલેક્સ કરવાનો કામ કરે છે અને તાણને ઓછું કરે છે.
 
કેળા વાળી ચા બનાવવામાં મુશ્કેલથી 10 મિનિટનો સમય લાગે છે. એક નાનકડો કેળા લો અને એક કપ પાણીમાં તજ નાખી તેને ઉકાળી લો. જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં કેળા નાખી દો. તેને 10 મિનિટ સુધી ઉકળવા દો. તેને ગાળીને પીવી લો.
 
Edited By-Monica sahu

વધુ જુઓ..

રામલીલા મેદાનમાં એક દિવસના વિરોધ પ્રદર્શનનો ખર્ચ ₹1.21 લાખ છે, જે 2026 માં ફક્ત ત્રણ દિવસ માટે ઉપલબ્ધ છે

શું રાહુલ ગાંધીએ ગર્ભવતી પત્રકારને ધક્કો માર્યો હતો? ભાજપનો આરોપ, કોંગ્રેસનો ઇનકાર

કારની અંદર મળશે થિયેટર જેવી મજા : 15.6 ઈંચ રિયર સ્ક્રીન સાથે આવી MG વિંડસર ઈવી ઈંડલ્જ એડિશન, કેટલી છે કિમંત ?

Vivo V80 લોન્ચ, 7200mAh બેટરી અને 50MP ZEISS કેમેરા. કિંમત સાંભળીને તમે કહેશો, "શું આટલું સસ્તું છે?"

ગાંધીનગર મનપામાં ભાજપની જીત બાદ મેયર પદ માટે મંથન, OBC ઉમેદવારને મળી શકે છે તક

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 ઓક્ટોબર 2026

દુર્ગા સપ્તશતી પાઠ - શારદીય નવરાત્રીમાં સપ્તશતી પાઠનુ મહત્વ, જાણો સાચી વિધિ અને તેનાથી મળનારા લાભ

Kushmanda Mata Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, આરતી, શું પ્રસાદ ચઢાવશો

શારદીય નવરાત્રીની અષ્ટમી અને નવમી અંગેની મૂંઝવણ દૂર કરો, સાચી તારીખ અને સમય જાણો

આજે મા ચંદ્રઘંટાને આ વસ્તુઓ અર્પણ કરો, દરેક અવરોધ જલ્દી દૂર થશે, અને તમને ઇચ્છિત પરિણામ મળશે

આગળનો લેખ
Show comments