Webdunia - Bharat's app for daily news and videos

Install App

World First aid day-ફર્સ્ટ એડ બોક્સમાં શું શું રાખવું જોઈએ

Updated: સોમવાર, 11 સપ્ટેમ્બર 2023 (10:34 IST)
ઘરમાં શા માટે હોવું First Aid Box
World First Aid Day: First Aid Boxજાણો કેવું હોવું જોઈએ ફર્સ્ટ એફ બોક્સ
14 સેપ્ટેમ્બર વર્લ્ડ ફર્સ્ટ એડ ડે

14 સેપ્ટેમ્બર વર્લ્ડ ફર્સ્ટ એડ ડે ઉજવાય છે. તેને ઉજવવાનો ઉદ્દેશ્ય છે ફર્સ્ટ એડ બોક્સની મહત્વના પ્રત્યે લોકોની જાગરૂકતા. ઘણી વાર દુર્ઘટનાના તરત બાદયોગ્ય સમય પર આપેલું ફર્સ્ટ એડ લોકોના જીવન બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આવો અમે જાણીએ છે કે તમારા ફર્સ્ટ એડ બોક્સમાં કઈ સામગ્રી હોવી જોઈએ.  

ઘરમાં શા માટે હોવું First Aid Box
નાની-મોટી ઈજા, મોચ, તાવ, ઈંફેક્શન અને સ્વાસ્થય સંબંધી પરેશાનીઓમાં ઘણી વાર ડૉક્ટરની પાસે  નહી જઈ શકીએ. ત્યારે ઘરમાં ફર્સ્ટ એડ બોક્સ હોય

તો તરત રાહત મળે છે.

* તેને તમારા ઘરના બધા સભ્યોના આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવું જોઈએ.
* સાથે જ આ પણ ધ્યાન રાખો કે ઘરમાં બાળકો છે તો કઈ-કઈ સમસ્યાઓથી તરત તેને આવી શકે છે.
* ફર્સ્ટ એડ બોક્સ તૈયાર કરતા સમયે મોસમી રોગોને પણ ધ્યાન રાખવું, જેમ કે વરસાદમાં શરદી અને તાવ સરળતાથી ચપેટમાં લઈ લે છે.

ફર્સ્ટ એડ બોક્સમાં શું વસ્તુઓ ફરજિયાત રાખવી?
1. બેંડેજ અને ડેટૉલ
2. ડાક્ટર ટેપ અને ચોંટાડવાવાની ટેપ
3. કૉટન અને કાતર
4. એંટીસેપ્ટીક ક્રીમ
5. થર્મામીટર
6. પેનકિલર


7. ક્રોસિન, કોમ્બીફ્લેમ
8. ઈમરજંસી માટે એંટી એલર્જિક દવા
9. ફંગલ ઈંફેકશનથી બચવા માટે જેલ, ક્રીમ અને ગોળી કે પાઉડર
10. ઉપરી અને અંદરની ઈજા માટે મસલ્સ ક્રીમ અને સ્પ્રે
11. ઈનો (ગેસ સંબંધી સમસ્યા માટે)

વધુ જુઓ..

iPhone 18 Pro લીક: ફોન ત્રણ નવા રંગોમાં આવી શકે છે; કાળો રંગ પાછો આવી શકે છે

200 વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો, જે હોસ્પિટલથી રથ પર ઘરે આવી રહી હતી; પાંચ પેઢીઓથી રાહ જોવાઈ રહી હતી.

75 વર્ષના વૃદ્ધનું શરમજનક કૃત્ય: 10 વર્ષની બાળકી પર બળાત્કાર કરવા બદલ પોલીસે તેના પર સકંજો કડક કર્યો.

નીમ કરોલી બાબા અને કૈચી ધામ - સ્ટીવ જૉબ્સ, માર્ક જુકરબર્ગ થી લઈને વિરાટ કોહલી સુધી કેમ તેમની તરફ આકર્ષાય છે આ સેલીબ્રીટી ?

ભારત અંતરિક્ષમાં મોકલશે સૌથી વધુ શક્તિશાળી 'આંખ', ISRO લૉંચ કરવા જઈ રહ્યુ છે GSLV-F17 મિશન, જાણો શુ છે આનો ઉદ્દેશ્ય ?

વધુ જુઓ..

Janmashtami Wishes 2026 In Gujarati - દિલ જીતી લેશે આ જન્માષ્ટમી મેસેજીસ, જન્માષ્ટમીની શુભેચ્છા સાથે સૌને કહો જય શ્રી કૃષ્ણ

શ્રી કૃષ્ણ ભગવાનની આરતી- ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા

આરતી કુંજ બિહારી

Janmashtami Puja Samagri - જન્માષ્ટમી પૂજા સામગ્રી લિસ્ટ

જન્માષ્ટમી 2026- કૃષ્ણ જન્મ માટે પરંપરાગત દહીંહાંડીનો પ્રસાદ આ રીતે ઘરે બનાવો

આગળનો લેખ
Show comments