Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોઢાની દુર્ગંધથી છો પરેશાન કરો આ 5 કામ

Updated: ગુરુવાર, 22 માર્ચ 2018 (14:41 IST)
સવારે ઉઠતા જ કોઈ બ્રશ લે પછી કોગળા કરો છો તેનાથી શ્વાસ ફ્રેશ હોવાની જગ્યા દુર્ગંધ પણ દૂર હોય છે. જ્યારે અમે રાત્રે સૂએ છે તો શ્વાસથી કોઈ દુર્ગંધ નહી આવતી પણ સવારે શ્વાસમી દુર્ગંધ થઈ જાય છે. કેટલાક લોકોના મોઢાથી તો આખા દિવસ દુર્ગંધ આવે છે જેથી બીજાને વાત કરતા સમયે પરેશાની પણ હોય છે. 
 
ઑફિસ મીટિંગમાં તમને આ કારણે શર્માળું પણ થવું પડે છે. તેના કારણે દાંતના પાછળ અને જીભના આસપાસ ગંધ પેદા કરતા બેક્ટીરિયા પેદા હોય છે. આમ તો બ્રશની સાર્ગે દાંત સાફ કરીને થોડી રાહત મળી જાય છે. તેના માટે તમે દરરોજ નાના-નાના ઉપાય કરી હમેશા માટે આ દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. 
 
1. વરિયાળી પાચન ક્રિયાને દુરૂસ્થ રાખવાની સાથે-સાથે મોઢાને પણ ફ્રેશ રાખે છે. તેના એંટી માઈક્રોબિયલ તત્વ બેક્ટીરિયાથી કડવાનું કામ કરે છે. ભોજન પછી મોઢાને ફ્રેશ કરવા માટે 1 ચમચી વરિયાળીને ચાવીને ખાવું. તે સિવાય એક ગિલાસ પાણીમાં 1 ચમચી વરિયાળી ઉકાલીને તેને ઠંડા કરીને કોગળા કરો. 
 

2. સફરજનનો સિરકો 
રાત્રે ભોજનના અડધા કલાક પહેલા 1 ગિલાસ પાણીમાં 1 ચમચી સરફજનનો સિરકો નાખી પીવાથી શ્વાસની દુર્ગંધ નથી આવતી. તમે રાત્તે સૂતા પહેલા આ પાણીથી કોગળા પણ કરે શકો છો. 
3. ટી ટ્રી ઑયલ 
આ તેમ મોઢાના બેક્ટીરિયાથી લડવામાં ખૂબ અસરકારક છે. પાણીમાં 1 ટીંપા ટી ટ્રી ઑયલ નાખી કોગળા કરવાથી બહુ ફાયદા મળે છે. 

4. લીંબૂ 
2 ચમચી લીંબૂના રસમાં 1 ગિલાસ પાણી મિક્સ કરી તેના દિવસમાં ઓછામાં ઓછાઅ 2 વાર કોગળા કરવું. તેનાથી મોઢાનો સૂકાપન દૂર થશે અને બેક્ટીરિયા પણ ઓછા થશે. 
5. મીઠું અને સરસવના તેલ 
ચપટી મીઠુંમાં 1 ટીંપા સરસવના તેલની નાખી લો. તેનાથી દાંત અને મસૂડાન્ની માલિશ કરવી. તેનાથી દાંતના દુખાવા પીળાશ દૂર થશે અને મોઢાની ગંધથી છુટકારો મળે છે. 

વધુ જુઓ..

સમાજસેવક અન્ના હજારેની તબિયત લથડી, મુંબઈની એક હોસ્પિટલમાં કરાયા દાખલ

દિલ્હીની એક પ્રતિષ્ઠિત શાળામાં 3 વર્ષની બાળકી પર ચાર વખત જાતીય હુમલો કરવામાં આવ્યો; ડ્રાઇવરની ધરપકડ

અમેરિકા સાથે તણાવ, ચીન અને રશિયા સાથે નિકટતા, શા માટે SCO સમિટમાં પીએમ મોદી પર કેમ ટક્યુ છે દુનિયાનુ ધ્યાન ?

H-1B વીઝાનો ઝટકો બનશે નવી તક, ભારતમાં મળી શકે છે ગ્લોબલ પેકેજવાળી જોબ્સ, જાણો કેવી રીતે બદલાય રહ્યુ છે IT સેક્ટરનુ ગણિત ?

ભાયલી ગેંગરેપ કેસ: વડોદરા પોક્સો કોર્ટે 5 આરોપીઓને ફટકારી અંતિમ શ્વાસ સુધીની સજા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 સપ્ટેમ્બર, 2026

ગુજરાતમાં ક્યારે છે મોટી શીતળા સાતમ 2026 ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને શીતળા સાતમની વ્રત કથા

રાંધણ છઠનું મહત્વ: જાણો પરંપરા, માન્યતા અને ટાઢી રસોઈનું રહસ્ય

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

શ્રાવણ સ્પેશિયલ: ડુંગળી-લસણ વગર બનાવો આ 5 સ્વાદિષ્ટ શાક

આગળનો લેખ
Show comments