Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે જાણો છો પગ નીચે ડુંગળી મૂકવાથી શું થાય છે..

રવિવાર, 15 ડિસેમ્બર 2019 (12:38 IST)
અમારા શરીર માટે ડુંગળીના યોગદાન કેટલા છે એ તો અમે જાણીએ છે કારણકે આ તમને શાકરૂપે અને સાથે જ રોગને પણ દૂર કરે છે. આથી તમને બધા રોગોથી છુટકારો મળશે કારણકે એમાં ઘણા ગુણ છે જે રોગોથી રાહત આપે છે. 
 
તેનું ઉપયોગ કેવી રીતે કરવા - તમે ડુંગળીના નાના-નાના ટુકડા કરો પછી એને તમે પગ નીચે બાંધી લો કે મોજામાં રાખી લો. જેથી પગમાં ટ્ચ હોય
 
-ડુંગળીના ટુકડાને પગ નીચે મૂકી સૂવાથી તમારા હાર્ટ મજબૂત હોય  છે. (Heart)
-તેનાથી મૂત્રાશય અને નાની આંતરડીમાં થતી પરેશાનીઓથી છુટ્કારો મળે છે. 
-તાવમાં પણ તમને ફાયદા મળશે. 
- કારણકે પગ નીચે બાંધવાથી તેનું  શરીરના અંદર આટલું જોરદાર અસર હોય છે કે  કરંટની રીતે કામ કરે છે. 
- કારણકે અમારા પગ નીચે 7000 તંતિકા તંત્ર હોય છે જે ઘણા અંગોથી સંકળાયેલ છે. ડુંગળીમાં કીટનાશક 
ગુણ હોય છે જે કીટાણુઓને મારી નાખે છે. 

વધુ જુઓ..

Petrol Diesel Price Hike Alert- સામાન્ય જનતાને વધુ એક મોટો આંચકો લાગશે! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો વધારો થઈ શકે છે.

તમિલનાડુમાં આજે વિજય મંત્રીમંડળનું વિસ્તરણ, 23 મંત્રીઓ શપથ લેશે

કાળઝાળ ગરમીએ તબાહી મચાવી! બાંદા સહિત 27 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને વટાવી ગયું

21 જૂનની પોલીસ ભરતી પરીક્ષા મોકૂફ, જાણો કેમ લેવાયો નિર્ણય?

વધુ જુઓ..

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

આગળનો લેખ
Show comments