Daily Horoscope
✕

Home Remedies - અચાનક બીપી લો થઈ જાય તો તરત જ અપનાવો આ 3 ઘરેલુ અસરકારક ઉપાય

Updated: ગુરુવાર, 13 જુલાઈ 2023 (09:55 IST)
બીપી ઘટાડવાના ઘરેલુ ઉપાય -  બ્લડપ્રેશરને બેલેન્સમાં રાખવુ ખૂબ જરૂરી છે. પરંતુ, જો તે 90/60 mm Hg કરતા ઓછું થાય તો મતલબ છે કે તમને લો  BPની સમસ્યા છે. તે અચાનક થઈ શકે છે અને ક્યારેક ગંભીર હોઈ શકે છે. જેમ કે તમને ચક્કર આવવા લાગે . તમે નબળાઈ અનુભવી શકો છો અને ક્યારેક તમે બેહોશ પણ થઈ શકો છો. આવી સ્થિતિમાં તમારે તરત જ કેટલાક ઉપાયો કરવા જોઈએ, નહીં તો તમને ગંભીર રીતે નુકસાન થઈ શકે છે અને બ્રેઈન હેમરેજ જેવી સ્થિતિ પણ થઈ શકે છે. તો, જાણો લો BP ને તરત જ કેવી રીતે ઠીક કરવુ(remedy for low blood pressure)
 
અચાનક લો બીપી માટે 3 ઘરેલું અસરકારક ઉપાય - Instant remedy for low blood pressure
 
1. મીઠાનું પાણી લો - અચાનક લો બીપીની સ્થિતિમાં તમે મીઠાનું સેવન કરી શકો છો. સોડિયમ તરત જ લો બીપીને સુધારે છે અને પરિસ્થિતિમાંથી બહાર લાવે છે. તેથી, જો તમને લો બીપીની સમસ્યા હોય તો તમે થોડું મીઠું લઈને ચાટી શકો છો, નહીં તો તમે તેને પાણીમાં ભેળવીને પી શકો છો. તે શરીરમાં હાઇડ્રેશન વધારીને લો બીપીની સમસ્યાને દૂર કરે છે.
 
2. હાર્ડ કોફી પીવો - જ્યારે બીપી લો હોય ત્યારે તમારે કડક  કોફી પીવી જોઈએ. આ કોફી બીપી વધારવામાં અને તેને તરત જ બેલેન્સ કરવામાં મદદ કરે છે. તેથી, તમારે ફક્ત એક કડક કોફી બનાવવાની છે જે સામાન્ય કોફીથી અલગ હોય. તેમાં સારી માત્રામાં દૂધ નાખો અને પછી તેનું સેવન કરો. આ કોફી તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે મદદરૂપ છે.
 
3. ગરમ દૂધ પીવો - ગરમ દૂધ પીવાથી આ સ્થિતિમાં સુધારો થઈ શકે છે. તમારે ફક્ત દૂધને થોડું ગરમ ​​કરવાનું છે અને પછી આરામથી બેસીને પીવાનું છે. તે તમારા બીપીને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત દૂધમાં કેલ્શિયમ અને ઓમેગા ફેટ પણ હોય છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ માટે ઘણી રીતે મદદરૂપ છે. તેથી, લો બીપીની સમસ્યામાં તમે આ તમામ ઉપાયો અપનાવી શકો છો.

વધુ જુઓ..

વર્ષ 2027માં વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કોર્સની યાદી – ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવા માટેના બેસ્ટ કોર્સ

૫૦ કિમીની ઝડપે પવન અને ભારે વરસાદ, આગામી ૧૫ કલાકમાં હવામાન બદલાશે, ૫ રાજ્યોમાં આવતીકાલે હવામાન વિભાગનું એલર્ટ

24 Karat Gold Rate- નવેમ્બરમાં સોનાના ભાવમાં ₹14,000 થી વધુનો ઘટાડો થયો... જાણો શા માટે આગામી 15 દિવસ સોનાના રોકાણકારો માટે મહત્વપૂર્ણ

શું તમે તમારા કમ્પ્યુટર પર WhatsApp લૉગ આઉટ નથી કરતા? સરકારે ચેતવણી જા રી કરી છે, જેનાથી મોટી છેતરપિંડી થવાની સંભાવના છે.

પંજાબમાં ફરી સાથે આવ્યા BJP અને અકાલી દળ, ગઠબંધનનુ એલાન, અમિત શાહ અને સુખવીર સિંહ બાદલે કરી પ્રેસ કૉન્ફ્રેંસ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments