Festival Posters
✕

ઈન્દોરી પૌઆ Indori Poha

Updated: શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (18:22 IST)
સામગ્રી: 
- પૌઆ  2 1/2 કપ
-તેલ: 2 ચમચી 
- સરસવ: 1 ચમચી 
- જીરું: 1/2 ચમચી
-  વરિયાળી: 1 ચમચી
- મગફળી: 1 ચમચી
-  બારીક સમારેલી ડુંગળી: 1
-  છીણેલું આદુ: 1/2 ટીસ્પૂન 2 ચમચી
-  બારીક સમારેલા મરચાં: 2
- લીમડો 8
- હળદર પાવડર: 1/2 ચમચી
-  મરચું પાવડર: 1/2 ચમચી
- મીઠું: સ્વાદ અનુસાર • ખાંડ: 1 ચમચી ગાર્નિશિંગ માટે:
- કોથમીર: 2 ચમચી
- બારીક સમારેલી ડુંગળી: 1
- દાડમના દાણા: 1/4 કપ
- સેવ: સ્વાદ મુજબ
 
રીતઃ પૌઆ ને બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લો અને તેને નીતારી લો અને બાજુ પર રાખો. જ્યારે પૌઆ માંથી પાણી સારી રીતે નીકળી જાય ત્યારે તેમાં મીઠું અને ખાંડ નાખીને હળવા હાથે મિક્સ કરો જેથી પોહા તૂટે નહી.

- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં સરસવ ઉમેરો. જ્યારે સરસવ તડકો થવા લાગે, ત્યારે પેનમાં મગફળી ઉમેરો અને સારી રીતે ફ્રાય કરો. હવે તેમાં ડુંગળી, લીલું મરચું અને લીમડો નાખો. ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી તળો.

- હવે પેનમાં વરિયાળી, છીણેલું આદુ, હળદર અને લાલ મરચું પાવડર નાખો. ધીમી આંચ પર થોડીક સેકન્ડ માટે પકાવો. હવે પેનમાં પૌઆ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. કડાઈને ઢાંકી દો અને પૌઆને ધીમી આંચ પર પાંચ મિનિટ સુધી પકાવો. ગેસ બંધ કરી દો. કોથમીર, ડુંગળી, સેવ અને દાડમથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
 

વધુ જુઓ..

દાહોદમાં 'ભૂપેન્દ્ર દાદા'નો દમદાર અવતાર: કડકડાટ હિન્દી બોલીને વિરોધીઓના નેરેટિવને કર્યો ધ્વસ્ત!

શેરબજારમાં તેજી, સેન્સેક્સ ૮૩,૦૦૦ પોઇન્ટને પાર; ઓટો શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું! સીઝનનું સૌથી ઓછું તાપમાન ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હવાની ગુણવત્તા પણ ખરાબ

કોટા - અગાશી પર કપડા સુકવવા ગઈ મહિલાના ખભા પર આવી બેસ્યો વાંદરો, ગભરાઈ જતા આવ્યો હાર્ટ અટેક, થયુ મોત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments