Daily Horoscope
✕

ડાયાબીટિશ અને જાડાપણાથી છુટકારો મેળવવા પીવો કેરીના પાનની ચા

Updated: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (18:04 IST)
ડાયાબીટિશ થતા લોહીમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે. આમ તો તેને કંટ્રોલ કરવાની ઘણી બધી દવાઓ બજારમાં મળી જાય છે. પણ બધી વસ્તુઓના પોતાના સાઈડ ઈફેક્ટ હોય છે.  તમે વિશ્વાસ નહી કરો કે તેને પછાડવા માટે તમારા ઘરમાં એક એવી વસ્તુ છે જે તમારી જીંદગીને સરળ બનાવી દેશે. 
 
ડાયાબીટિસ અને કેરીના પાન 2010માં કરવામાં આવેલ એક સ્ટડીમાં જોવા મળ્યુ કે કેરીના પાનમાંથી કાઢવામાં આવેલ અર્ક દ્વારા ડાયાબીટિસનો પ્રાકૃતિક ઈલાજ થાય છે. આના પાન શુગરને લો કરવામાં મદદ કરે છે.  કેરીના પાનને પાણીમાં ઉકાળી સવારે ખાલી પેટ પીવાથી ખૂબ ફાયદો મળે છે.  આવો જાણીએ તેને કેવી રીતે બનાવવામાં આવે છે. 
 
સામગ્રી - પાણી 3-4 આમના પાન બનાવવાની વિધિ - એક નાનકડા વાસણમાં કેરીના પાનને ઉકાળો.  જ્યારે આ થઈ જાય, ત્યારે આ પાણીને આમ જ રાતભર માટે છોડી દો. પછી પાનને ગાળીને પાણીને સવારે ખાલી પેટ પી લો. 
 

વધુ જુઓ..

એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતનું પ્રભુત્વ વધ્યું છે, જે રશિયા અને જાપાનને પાછળ છોડીને ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બન્યો છે.

સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થશે, નિષ્ણાતો કહે છે - આ સપ્તાહમાં પણ ઘટાડો ચાલુ રહી શકે છે

શેરબજારમાં મજબૂત ઉછાળા સાથે કારોબારની શરૂઆત; અદાણી પોર્ટ્સ, મારુતિ, ઇન્ફોસિસ અને TCSના શેરમાં નોંધપાત્ર વધારો

આજે દિલ્હી-UP-બિહાર સહિત અન્ય રાજ્યોમાં કેવુ રહેશે હવામાન, ક્યા પડશે વરસાદ ? જાણો વેધર રિપોર્ટ

રાજસ્થાનના કોટા-ઉદયપુર હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો. યાત્રાળુઓને લઈ જતું એક વાહન ટ્રક સાથે અથડાયું, જેમાં નવ લોકોના મોત થયા. પરિવાર ખાટુ શ્યામ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 નવેમ્બર, 2026

કાર્તિક પૂર્ણિમા પર રાશિ મુજબ કરો શ્રી કૃષ્ણ મંત્રોનો જાપ, આર્થિક અને પારિવારિક જીવનમાં મળી શકે છે શુભ ફળ

Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના આ ઉપાય મટાડી દેશે બધા દુઃખ, ધન-ધાન્ય અને સુખની થશે પ્રાપ્તિ

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments