જાણો તમારા જન્મના વાર મુજબ તમારા સ્વભાવ વિશે રોચક વાતો

sunday
Last Updated: શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (10:39 IST)
રવિવારે જન્મેલા લોકોનો સ્વભાવ 

 

 
- ભાગ્યશાળી હોય છે 
- તેમનુ આયુષ્ય લાંબુ હોય છે 
- ઓછુ બોલનારા હોય છે 
- કલાકાર હોય છે. 
- માન સન્માન મળે છે. 
- રુચિ ધર્મમાં રહે છે. 
- બધાને ખુશ રાખે છે. 
 
ઉપાય - રોજ સૂરજને જળ ચઢાવવું જોઈએ 


આ પણ વાંચો :