Festival Posters
✕

પતિ આપતો હતો 1500 રૂપિયા, તેનો પણ હિસાબ માંગતો અને દારૂ પી ને મારતો, જમાઈ સાથે ભાગી જનારી સાસુનો ચોંકાવનારો ખુલાસો

Updated: શુક્રવાર, 18 એપ્રિલ 2025 (13:21 IST)
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાંથી પ્રકાશમાં આવેલો એક ચોંકાવનારો કિસ્સો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અહીં એક મહિલા તેના ભાવિ જમાઈ સાથે ભાગી ગઈ હતી. હવે મહિલાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેના ફરાર થવાનું કારણ પણ ખુલ્લે આમ જણાવ્યું છે.


ALSO READ: ઘરેથી ભાગી ગયેલા સાસુ અને જમાઈ હવે નેપાળ બોર્ડરથી મળી આવ્યા, મહિલાએ પતિ પર લગાવ્યો હિંસાનો આરોપ
મારા પતિ 1500 રૂપિયા આપતા પછી  માર મારતો હતો.
ધરપકડ બાદ મહિલા અનિતાએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેનો પતિ દારૂડિયો  છે. તે  મારતો હતો અને કોઈ કામ કરતો ન હતો. સપનાએ કહ્યું, "એકવાર હું ઘરેથી 1500 રૂપિયા લઈ ગઈ હતી, તે મને સવારથી સાંજ સુધી મારતો હતો. તેની  પાસે કોઈ કામ નહોતું અને 6-6 મહિના સુધી બેકાર બેસી રહેતો હતો.

અનિતા કલાકો સુધી ફોન પર વાત કરતી હતી
પીડિત પરિવારે પોલીસને જણાવ્યું કે અનિતા અને રાહુલ કલાકો સુધી ફોન પર વાત કરતા હતા. અનિતાની દીકરીને પણ આ વાત પર શંકા ગઈ અને તેણે આ વાત તેના પિતાને જણાવી. જો કે, પરિવારને અપેક્ષા નહોતી કે વસ્તુઓ આટલી આગળ વધશે.

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

આગળનો લેખ
Show comments