Dharma Sangrah
✕

જ્યાં પહાડી પર હાથ લંબાવેલી જીસસ ક્રાઈસ્ટની પ્રતિમા છે, તે જ દેશમાં પીએમ મોદી

Updated: સોમવાર, 18 નવેમ્બર 2024 (10:21 IST)
Brazil Jesus Statue Name- G20 દેશોના સંમેલનમાં ભાગ લેવા માટે રિયો ડી જાનેરો પહોંચેલા PM નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ 2 દિવસની મુલાકાતમાં તેઓ 18 અને 19 નવેમ્બરે 19મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે.
 
PM મોદી 3 દેશોના પ્રવાસના બીજા તબક્કામાં બ્રાઝિલ પહોંચ્યા છે. અહીં આયોજિત પ્રખ્યાત કાર્નિવલ ઉપરાંત, તેની ફૂટબોલ ટીમ, બ્રાઝિલ પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત માટે પ્રખ્યાત છે, તે છે અહીંની ટેકરી પર બનેલી જીસસ ક્રાઇસ્ટની અનોખી વિશાળ પ્રતિમા, જેમાં ભગવાન ઇસુએ પોતાના બંને હાથ ફેલાવ્યા છે અને આપ્યા છે શાંતિનો સંદેશ. આ પ્રતિમાનું નામ ક્રાઈસ્ટ ધ રિડીમર છે અને તેને જોવા માટે દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો આવે છે.
 
પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુએસ પ્રમુખ જો બિડેન રિયો ડી જાનેરોમાં 18 અને 19 નવેમ્બરના રોજ યોજાનારી કોન્ફરન્સમાં ભાગ લેશે.

<

#WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome from members of the Indian diaspora in Brazil as he arrives at a hotel in Rio de Janeiro. Brazilian Vedic scholars also chant Vedic mantras in front of him.

(Video: ANI/DD News) pic.twitter.com/hSnwI5Farz

— ANI (@ANI) November 18, 2024 >

વધુ જુઓ..

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

ગુજરાતી લગ્નની પરંપરાગત વિધિઓ: જાણો લગ્ન પહેલાંથી લઈને વિદાય સુધીની તમામ રસમોનું મહત્વ

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments