Festival Posters
✕

MP ના ખંડવામાં બ્રિજ પરથી ટૂરિસ્ટ બસ પડી, 19 મુસાફરો ઘાયલ...

Updated: રવિવાર, 29 ડિસેમ્બર 2024 (11:03 IST)
Khandwa Madhya pradesh- મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં રવિવારે વહેલી સવારે મુસાફરોથી ભરેલી સ્લીપર બસ પુલ પરથી પડી અને પલટી ગઈ. આ ઘટનામાં 19 મુસાફરો ઘાયલ થયા છે, જેમને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાગપુરથી બસ અકસ્માતનો ભોગ બની હતી. 
 
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી એક પ્રવાસી બસ પુલ પરથી પડી હતી. આ ઘટનામાં 19 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ઝડપથી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બસ નાગપુરથી ઈન્દોર જઈ રહી હતી.
 
બસ પડતાની સાથે જ જોરદાર અવાજ અને ચીસો સંભળાઈ. પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સવારે 5 વાગ્યે થયો હતો

વધુ જુઓ..

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments