Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ભાવનગર સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો.

Updated: રવિવાર, 15 સપ્ટેમ્બર 2024 (10:55 IST)
social media
Bhavnagar news- ભાવનગર  જિલ્લાના સિહોરની હોસ્પિટલમાં એક મહિલા દર્દીને સારવાર માટે લાવ્ય હતા. ત્યાં પરિવારના લોકો ચપ્પ્લ પહેરીને ઈમરજંસી વોર્ડમાં પ્રવેશ કર્યા હતા. આ બાબતે હોસ્પીટલના તબીબએ તેમને ચપ્પલ બહાર કાઢવા માટે કહ્યુ હતુ તે મામલા બાબતે મહિલાના સંબંધીઓ એ તબીબ પર હુમલો કર્યો 
 
 
ભાવનગર જિલ્લાના સિહોરની હોસ્પિટલમાં તબીબને ધમકી આપ્યાની ફરિયાદ.
 
સિહોરની ખાનગી હોસ્પિટલમાં ચપ્પલ બહાર કાઢવા જેવી સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો.
 
મહિલા દર્દીને સારવાર માટે લાવેલા લોકોને ઇમરજન્સી વોર્ડમાં બુટ ચપ્પલ બહાર કાઢીને આવવાનું કહેતા હુમલો કર્યો. 

<

ભાવનગર જિલ્લાના સિહોરની હોસ્પિટલમાં તબીબને ધમકી આપ્યાની ફરિયાદ.

સિહોરની ખાનગી હોસ્પિટલમાં ચપ્પલ બહાર કાઢવા જેવી સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો.

મહિલા દર્દીને સારવાર માટે લાવેલા લોકોને ઇમરજન્સી વોર્ડમાં બુટ ચપ્પલ બહાર કાઢીને આવવાનું કહેતા હુમલો કર્યો#bhavnagar pic.twitter.com/9hfA5EWGT6

— Bhavik Sudra (@BhavikSudra3) September 14, 2024 >

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments