Dharma Sangrah
✕

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે: સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ

Updated: મંગળવાર, 4 ઑગસ્ટ 2026 (12:38 IST)
ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસું સત્ર આગામી 8, 9 અને 10  સપ્ટેમ્બરના રોજ યોજવાનું સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ દ્વારા ૧૫મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવતાં જ આ અંગેનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સત્રને પગલે રાજકીય ગરમાવો વધી ગયો છે.

ALSO READ: અભિનેત્રી પર અભદ્ર ટિપ્પણી ભારે પડી! ઉદયનિધિ સ્ટાલિનની તમિલનાડુ પોલીસે કરી ધરપકડ
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સત્ર અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ધારાસભ્યો આગામી 20  ઓગસ્ટ સુધી પોતાના પ્રશ્નો ઓનલાઈન અથવા પ્રત્યક્ષ રીતે ગૃહ સમક્ષ રજૂ કરી શકશે. વધુમાં, સત્ર શરૂ થવાના બે દિવસ પહેલાં એટલે કે 6 સપ્ટેમ્બરે કામકાજ સલાહકાર સમિતિની મહત્ત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહના ચોક્કસ એજન્ડા અને સમગ્ર કામગીરીનું માળખું નક્કી કરવામાં આવશે.

ALSO READ: યુપી-બિહાર સહિત અનેક રાજ્યોમાં ત્રાટકશે વાવાઝોડું અને વરસાદ, દિલ્હી-NCRમાં સોહામણી ઋતુ છવાઈ
 
ત્રણ દિવસીય આ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના સરકારી વિધેયકો (બિલ) અને કામકાજ ગૃહમાં રજૂ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ, વિપક્ષ પણ પ્રજાલક્ષી અને રાજ્યના વિવિધ પડતર મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી રહ્યો હોવાથી ગૃહમાં તીખી બહેસ જોવા મળી શકે છે.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments