Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશજીને જ દૂર્વા શા માટે પ્રિય છે?

Updated: શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (12:27 IST)
અમે  બધા જાણી છે કે શ્રી ગણેશને દૂર્વા બહુ જ પ્રિય છે. દૂર્વા એક પ્રકારની ખાસ છે જે માત્ર ગણેશ પૂજનમાં જ ઉપયોગ માં લેવાય છે. આખેર શ્રી ગણેશને શા માટે દૂર્વા પ્રિય છે. તેના પાછળની સ્ટોરી છે. શા માટે તેની 21 ગાંઠ જ શ્રી ગણેશને ચઢાવવામાં આવે છે. 
 
એક પૌરાણિક કથા મુજબ પ્રાચીનકાળમાં અનલાસિર નામનો એક દાનવ હતું. તેના કોપથી સ્વર્ગ અને ધરતી પર ત્રાહિ-ત્રાહિ મચી હતી. અનલાસુર એક એવુ દાનવ હતું જે મુનિ-ઋષિયો અને સાધારણ માણસને જિંદા નિગળી જતુ હતુ. આ દાનવના અત્યાચારથી ત્રસ્ત થઈ ઈંદ્ર સાથે બધા દેવી-દેવતા ઋષિ-મુનિ ભગવાન મહાદેવથી પ્રાર્થના કરવા પહોંચ્યા અને બધા મહાદેવથી આ પ્રાર્થના કરી કે તે અનલાસુરના આતંકને ખત્મ કરીએ. 
 
ત્યારે મહાદેવએ બધા દેવી-દેવતાઓ અને મુનિ ઋષિયોની પ્રાર્થના સાંભળી તેનાથી કહ્યુ કે દેત્ય અનલાસુરનો નાશ માત્ર શ્રીગણેશ જ કરી શકે છે. પછી બધાની પ્રાર્થના પર શ્રી ગણેશએ અનલાસુરને નિગળી લીધું. ત્યારે ગણેશના પેટમાં બળતરા થવા લાગી. 
 
આ પરેશાની માટે ઘણા પ્રકારના ઉપાય કર્યા પછી પણ જ્યારે ગણેશજીના પેટના બળતરા શાંત નહી થયા. ત્યારે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવીને શ્રીગણેશને ખાવા માટે આપી. આ દૂર્વા શ્રી ગણેશએ ગ્રહણ કરી. ત્યારે તેમના પેટના બળતરા શાંત થયા. એવું માનવું છે કે શ્રીગણેશને દૂર્વા ચઢાવવાની પરંપરા ત્યારેથી શરૂ થઈ. 

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments