Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરને બચાવું છે પરાશક્તિઓથી તો 3 ટિપ્સ અજમાવો

સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (14:03 IST)
હમેશા કોઈ ઘરમાં આ અનુભવ થાય છે કે અહીં પરાશક્તિઓ છે તો આ 3 સરલ ઉપાય અજમાવીને જુવા જોઈએ. જો તમે પરાશક્તિઓથી બચવા ઈચ્છો છો તો પણ આ ઉપાય કારગર અને અનૂભૂત છે. 
રોજ હનુમાનજીનો પૂજન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખાસ રૂપથી આ ચોપાઈ વાંચો ભૂત પિશાચ નિકટ નહી આવે, મહાવીર જબ નામ સુનાવે 
 
દરેક શનિવારે શનિને તેલ ચઢાવો. તમારી પહેરેલી એક જોડી ચપ્પલ કોઈ ગરીબને એક વાર દાન કરો. 
 
એક કાંચનો ગ્લાસમાં પાણીમાં મીઠું મિક્સ કરી નૈટ્ત્યના ખૂણામાં મૂકી નાખે અને તેની પાછળ એક લાલ રંગનો બ્લ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સૂકી જાય તો તે ગ્લાસને પછીથી સાફ કર્યા પછી મીઠું મિક્સ કરી પાણી ભરી નાખો. 
 

વધુ જુઓ..

રાજમા કબાબ રેસીપી

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments