Daily Horoscope
✕

J પરથી મુકવા માંગો છો પુત્ર કે પુત્રીનું નામ તો આ રહ્યા 20 યૂનિક નામ

Updated: સોમવાર, 28 એપ્રિલ 2025 (22:58 IST)
શું તમે માતાપિતા બનવાના છો? શું તમે નવા-નવા પેરેન્ટ્સ બન્યા છો? આ અનુભવ જીવનની સૌથી ખુશ ક્ષણોમાંની એક છે. આપણા જીવનમાં બાળકના પ્રવેશ વિશે આપણા ઘણા સપના હોય છે અને તેમાંથી એક સ્વપ્ન બાળકનું નામકરણ કરવાનું હોય છે. આજકાલ, નામ કાળજીપૂર્વક પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો નામ પસંદગીનું ન હોય તો  એક સમયે બાળકો તેના પર પ્રશ્ન ઉભો કરે છે. નામ અંગે મૂંઝવણ થવી સ્વાભાવિક છે કારણ કે શુભતાની સાથે, તેનું અનોખું હોવું પણ મહત્વપૂર્ણ છે. A, P, S અને R થી શરૂ થતા નામોના ઘણા વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ J થી શરૂ થતા નામ પસંદ કરવાનું થોડું મુશ્કેલ બની જાય છે. જો કે તમે J થી બનેલા આ 20 અનોખા નામોની આ યાદીમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો.
 
J થી શરૂ થતા બેબી ગર્લ્સનાં નામ અને તેનો મતલબ 
 
1.જાગૃતિ (Jagriti)- જાગૃતિ, સતર્કતા
 
2.જાહ્નવી (Jaahanvi)- પવિત્ર ગંગા 
 
3. જૈમિની (Jamini)- રાત, ફૂલ 
 
4. જવિન (Jabeen)- હસતો ચેહરો 
 
5. જૈશણા (Jaishna): સ્પષ્ટ 
 
6. જયશ્રી (Jayshree)- જીતનો જશ્ન 
 
7. જાનકી  (Janaki)- માતા સીતાનું એક નામ 
 
8. જ્યોત્સના(Jyostna)- ચાંદની 
 
9. જિયાના (Jiyana)- ભગવાન દયાળુ છે, શક્તિ
 
10. જીવી (Jivi)- જીવન, અમર
 
J થી શરૂ થનારા 10 બેબી બોયઝનાં નામ અને તેનો મતલબ  
 
1. જાહ્નવ (Jaahnav)- ગંગાને પોતાના પગ પાસે રાખનાર હિન્દુ ઋષિ
 
2. જાગાવ  (Jagav)- દુનિયા માટે જન્મેલા 
 
3. જગબીર (Jagbir)-બહાદુર માણસ 
 
4. જગદીપ  (Jagdeep)-  સવાર કરનાર  
 
5. જયરાજ  (Jairaj)- જીતનો દેવતા 
 
6. જૈસલ (Jaisal)- પ્રસિદ્ધ લોક  
 
7. જોયજીત ( Joyjit)- ખુશીઓ જીતનારો 
 
8. જીવન  (Jeevan)- જિંદગી 
 
9. જાગરવ  (Jagrav)- સૂર્ય 
 
10. જય  (Jai)- જીત 

વધુ જુઓ..

રાજસ્થાન પંચાયત ચૂંટણી 2026 પરિણામ LIVE: કોંગ્રેસે બીજેપીને ઘણી પાછળ છોડી, જાણો શુ છે તાજી સ્થિતિ

10,999 માં 7000mAh બેટરીવાળો ફોન લોન્ચ કર્યો છે, જે લશ્કરી-ગ્રેડ ટકાઉપણું પ્રદાન કરે છે.

Tulsi vihah 2026 - તુલસી વિવાહ કેવી રીતે કરશો?

ગોકુલે 21 નવેમ્બરથી ભેંસના દૂધના ભાવમાં 6 અને ગાયના દૂધમાં 4 લિટરનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

યુજીસીએ દેશભરમાં ૩૨ નકલી યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી છે, જેમાં દિલ્હીમાં સૌથી વધુ ૧૨ સંસ્થાઓ છે.

વધુ જુઓ..

Tulsi vihah 2026 - તુલસી વિવાહ કેવી રીતે કરશો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

આગળનો લેખ
Show comments