Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિરની પત્ની કિરણના ઘરથી થયા 80 લાખના ઘરેણા ચોરી

મંગળવાર, 29 નવેમ્બર 2016 (15:30 IST)
મુંબઈના બાંદ્રા સ્થિત આમિરા ખાનની પત્ની કિરણ રાવના ઘરથી 80 લાખ રૂપિયાની જવેલરી ચોરી થઈ છે. કિરણના એક સંબંધીએ ખાર પોલીસ સ્ટેશનમાં એફાઅઈઆરાઅઈ દર્જ કરાવી છે. પોલીસએ ધારા 453ના અંતર્ગત મામલો દાખલ કર્યા છે તેમની છાનબીનમાં જુટી ગઈ છે. 
કિરણ રાવ અને આમિર ખાન કાર્ટર રોડ સ્થિત એક અપાર્ટમેંટમાં રહે છે. શિકાયત મુજબ કિરણને પાછલા અઠવાડિયા જ ખબર લાગી કે તેમની હીરાની વીંટી અને નેકલેસ ગુમ છે. 
 
સૂત્રો એ જણાવ્યા કે નોકરાની પર ચોરીનો શક છે. અત્યારે પોલીસના હાથે કોઈ સબૂત નહી લાગ્યું છે. પોલીસે અત્યાર સુધી રાવની કુક ફરજાના , અસિસ્ટેંતૅ સુજૈના , નોકરાણી ઝુમકીથી પૂછપરછ કરી છે. સવારેથી સાંજ સુધી પૂચપરછ કઈ જઈ રહી છે. 
 
આ વાતમાં કિરણ રાવની કોઈ સાક્ષી સામે નહી આવી. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

14 દિવસ સુધી ખાંડ ન ખાવાથી શરીરમાં કયા ફેરફાર જોવા મળી શકે છે ? ડોકટરે ગણાવ્યા અગણિત ફાયદા

સાંજની ચા સાથે ટ્રાય કરો દહીં બ્રેડ રોલ્સ, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

Heart touching birthday wishes for masi- માસી માટે હૃદયસ્પર્શી જન્મદિવસની શુભેચ્છાઓ

ઇવનિંગ સ્નેક્સમાં બનાવો ક્રિસ્પી ઓનિયન રિંગ્સ, ચા સાથે લાગશે એકદમ સ્વાદિષ્ટ

ચોમાસાની ઋતુમાં હેલ્થનુ આ રીતે રાખો ધ્યાન, લીલા શાકભાજી, દૂધ-દહી સહિત આ વસ્તુઓને લઈને રાખો સાવધાની

આગળનો લેખ
Show comments