Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Bipasha ની આ શર્તએ કરી દીધું તેમનો કરિયર ખરાબ કરી રહી છે

Updated: સોમવાર, 5 જૂન 2017 (16:54 IST)
બિપાશાની આ શર્તએ કરી દીધું તેમનો કરિયર ખરાબ કરી રહી છે ભાગ્યશ્રીવાળી ભૂલ 
 
બિપાશા બસુ લાંબા સમયથી ખાલી બેસી છે. તેમની પાસે કોઈ ફિલ્મ નહી છે. તેમના પતિ કરણ સિંહ ગ્રોવરનો પણ આ જ હાલ છે. રજાઓ માળતા-માળતા પણ બન્ને બોર થઈ ગયા છે. જોમ અને ઈવેંટના ફોટો સોશલ મીડિયા પર નાખી ચર્ચામા છે. 
 
આખેર બિપાશાએ કામ શા માટે નહી મળી રહ્યું છે? તેનું જવાબમાં એક ખબરથી જાણયું કે - બિપાશા એ જ ભૂલ કરી રહી છે કે વર્ષો પહેલા ભાગ્યશ્રી એ કરી હતી. 
 

એટલે ? 
પૂછતા પર કીધું કે- ભાગ્યશ્રી "મેને પ્યાર કિયા" ના રિલીજ અને હિટ થયા બાદ હિમાલય નામના માણસ સાથે લગ્ન કરી લીધા. જ્યારે નિર્મારા તેમની પાસે પહોંચ્યા તો ભાગ્યશ્રી એક કીધું એ ફિલ્મ ત્યારે જ કરશે જ્યારે હીરો તેમના પતિ હશે. આ શરત સાંભળી નિર્માતા ભાગી ગયા. એક -બે એ હિમ્મત કરી પણ હિમાલય સાએઆ કળાકાર ન હતા . અને ન સ્ટાર. તેથી ભાગ્યશ્રીનો કરિયર ખરાબ થઈ ગયું.
 
બિપાશાપણ આ જ કરી રહી છે. ફિલ્મઆ શરત પર કરવા ઈચ્છે છે કે હીરો કરણ થશે. આ શરત સાંભળી નિર્માતા બિપાશાને ફિલ્મમાં લેવાનો ઈરાદો મૂકી નાખે છે અને બિલાશા ખાલી બેસી છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગરબા-દાંડિયા માટે આ 7 ટ્રેન્ડી હેરસ્ટાઇલ અજમાવો, તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાશે

નવરાત્રિના ઉપવાસમાં સાબુદાણા ખીચડીથી અલગ બનાવો આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝટપટ થઈ જશે તૈયાર

ઓછા તેલમાં બનાવો ક્રિસ્પી ફરાળી સાબુદાણા-બટાકાની ટિક્કી, નવરાત્રિ ઉપવાસ માટે બેસ્ટ

CPR ક્યારે આપવો જોઈએ અને ક્યારે નહિ ? જાણો જીવ બચાવવાની યોગ્ય રીત

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

આગળનો લેખ
Show comments