Webdunia - Bharat's app for daily news and videos

Install App

ન આલિયા , ન શ્રદ્ધા, આ થશે "ગોલમાલ4" ની હીરોઈન

સોમવાર, 7 નવેમ્બર 2016 (14:26 IST)
શિવાય પ્રદર્શિત થઈ ગઈ છે. અને હવે અજય દેવગન પાસે સમય છે. એ હવે "ગોલમાલ4" પર ધ્યાન આપી રહ્યા છે. જેની શૂટિંગ જલ્દી જ શરૂ થવાવાળી છે. પહેલા કરીના કપૂર ખાનને ચૂંટ્ણયું હતું પણ ગર્ભવતી હોવાના કારણે તેને ફિલ્મ મૂકી દીધી. 
ત્યારબાદ આલિયા અને શ્રદ્ધાથી વાત કરી , પણ વાત નહી બની. શ્રદ્ધાતો આ કીધું કે તેને આ ફિલમ ઑફર જ નહી કરી. 
 
"ગોલમાલ" સીરિજની ચૌથી ફિલ્મને ગોલમાલ અગેન નામથી બનાવાય જઈ રહ્યા છે અને એમાં ન તો શ્રદ્ધા નજર આવશે ન આલિયા ભટ્ટ. પરિણીત ચોપડા આ ફિલ્મમાં   અજય સાથે જોવાશે. ફિલ્મમાં અજય એક અપરાધીની ભૂમિકામાં જોવાશે અને એમની પાર્ટનર થશે પરિણીત ચોપડા . 
 
સૂત્રો મુજબ પરિણીતએ તરત ફિલ્મને હા કહી દીધું કારણકે એ આ લોકપ્રિય સીરિજ સાથે જોડાવવાના અવસર મૂકવા ઈચ્છતી નથી. 
 
 
 
 
 
 
 
 
 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બટાકાના ભજિયા (Potato Bhajiya) રેસીપી

ટોફુ સાથે સ્વાદિષ્ટ અને હેલ્દી નાસ્તો બનાવો

નારિયેળ ભાત કેવી રીતે બનાવશો?

ઘરે જિમ વગર મલાઈકા અરોરા જેવું ફિગર મેળવો, દરરોજ કરો આ 5 વર્કઆઉટ્સ

Metabolism Boosting Drinks: જો તમારું વજન અને બ્લડ સુગર બંને વધારે છે, તો તમારા ડાયેટમાં આ પીણાંને જરૂર સામેલ કરો.

આગળનો લેખ
Show comments