Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહિદ કપૂર અને સૈફ અલી ખાન સાથે કામ કરીને હુ ખૂબ ખુશ છુ - કંગના રનોત

બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (12:00 IST)
કંગના રનોતની ફિલ્‍મ 'રંગૂન' આવી રહી છે. આ ફિલ્‍મમાં તેના હીરો શાહિદ કપૂર અને સૈફ અલી ખાન છે. કંગના આ બંને હીરોને શાનદાર માને છે. તે કહે છે આ બંનેની સાથે મને કામ કરવા મળ્‍યું તે મારી ખુશકિસ્‍મતી છે. અમે ત્રણેય પહેલી જ વખત એક સાથે એક જ ફિલ્‍મમાં કામ કર્યુ છે.
નિર્દેશક વિશાલ ભારદ્વાજે ત્રણેય કલાકારો પાસેથી સારામાં સારો અભિનય કરાવ્‍યો છે. અગાઉ પણ વિશાલે શાહિદ અને સૈફને પોતાની ફિલ્‍મોમાં જોરદાર રોલ આપ્‍યા હતાં. હું નસિબદાર છું કે આ બંને સાથે કામ કરવાની મને પણ તક મળી ગઇ છે. હૈદરમાં શાહિદનો જોરદાર રોલ હતો. તો ઓમકારામાં સૈફનો લંગડા ત્‍યાગીનો રોલ તેને અલગ ઓળખ અપાવી ગયો હતો. સૈફ અને શાહિદ વચ્‍ચે ગજબનો તાલમેલ છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયા

ગૌરી વ્રત માં શું ખાવું જોઈએ

ગૌરીવ્રત સ્પેશિયલ- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી

માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ ગુણોથી ભરપૂર હિંગની કચોરી ઘરે બનાવો.

આગળનો લેખ
Show comments