Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો શું એનાથી લગ્ન કરીને સોનાક્ષી બનશે સલમાન ખાનની સંબંધી

Updated: મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (17:10 IST)
બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને બંટી સચદેવના રિલેશનશિપની વાત સુર્ખિયોમાં છે . સોનાક્ષી, બન્ને ફેમિલી ઈચ્છે છે કે બંટી અને સોનાક્ષી લગ્ન કરી લે. બન્ને હમેશા સાથે ઘણી વાર જોવાયા છે પણ તેણે અત્યાર સુદ્જી પબ્લિકલી રિલેશનશિપની વાત નહી કબૂલી છે. 
ખબર અહીં સુધી છે કે બન્ને જલ્દ જ સગાઈ કરે શકે છે. સોનાક્ષી આત્યારે જ માલદીવમાં વેકેશન ટ્રીપની ફોટોજ સોશલ સાઈટ પર શેયર કરી છે. 
 
કોણ છે બંટી સચદેવ 
બંટી સચદેવ કોઈ સેલિબ્રિટી નહી છે, પણ તેમનો બ્રેડ મેનેજર છે. બંટી સચદેવ સોનાક્ષીથી ઉમ્રમાં બહુ મોટા છે. તેમની ઉમ્ર 400ના ઉપર છે અને તલાકશુદા પણ છે. બંટીનો બૉલીવુડ કમેકશન આ છે કે એ સોહેલ ખાનના સાળા છે એટલે કે સીમા  સચદેવના ભાઈ. કહેવાય છે કે સોનાક્ષી સલમાન ખાનની ફેમેલીના ખૂબ ક્લોજ છે. 
બંટી એ પહેલા સુષ્મિતા સેન અને નેહા ધૂપિયા જેવા એક્ટ્રેસ ને પણ ડેટ કરી ચૂક્યા છે. બંટી અને સોનાક્ષી સિડનીના વચ્ચે પર બન્ને સાથે જોવાયા ત્યારથી તેમના અફેયરની ખબર ચર્ચામાં ગરમાઈ હતી. 
 
સાંભ્ળ્યું છે કે સોના બંટી માટે બહુ પજેસિવ છે . જો કોઈ તેમની સામે બંટીની પૂર્વ પત્ની કે એક્સ ગર્લફ્રેંડનો નામ લે છે તો એ બહુ ગુસ્સા થઈ જાય છે. થોડા સમય પહેલા જ્યારે સોનાક્ષી હોસ્પીટલમાં ભરતી હતી ત્યારે બંટી પણ તેની સાથે જ હતા. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગરમી અને પરસેવાને કારણે થાઈ રૈસેસ થી કેવી રીતે બચશો ? જાણી લો કયા ઉપાય કરવા

વાસી રોટલી શાક

શક્કરિયાની પાઈ (Sweet Potato Pie) રેસીપી

દૂધ દરેક માટે નથી હોતું લાભકારી, જાણો કોણે દૂધ ન પીવું જોઈએ ?

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

આગળનો લેખ
Show comments