Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમે જોયો સેફ-કરીનાના પુત્ર તૈમૂરનો નવો ફોટો ?

સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (17:28 IST)
સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમૂર અલી ખાન ટ્વિટર પર ફરે ટૉપ ટ્રેંડમાં છે. 
આ વખતે #TaimurAliKhanના ટ્રેંડમાં આવવાનુ કારણ છે એક નવી તસ્વીર. આ તસ્વીર સોશિયલ મીડિયા પર શેયર થઈ રહી છે. 
 
અભિનેતા શાહિદ કપૂરે તાજેતરમાં જ પુત્રી મીશાની પ્રથમ તસ્વીર શેયર કરી હતી. હવે સેફ અલી ખાન અને કરીના કપૂરના પુત્ર તૈમૂર અલી ખાનની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીર ઈંસ્ટાગ્રામ પર કરીના કપૂરના ફેનક્લબે શેયર કરી છે. 
 
આ તસ્વીરનો સોર્સ બતાવાય રહ્યો છે સેફ અલી ખાનના વ્હાટ્સએપ એકાઉંટનુ ડિસ્પલે પિક્ચર. બીજી બાજુ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ આ તસ્વીર સાથે પણ આ સોર્સ લખ્યુ હતુ. આ તસ્વીરમાં તૈમૂર ખૂબ ક્યુટ લાગી રહ્યો છે. ફોટોમાં દેખાય રહ્યુ છે કે તેના વાળ સાધારણ સોનેરી છે. 
 
કરીનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પુત્રને જન્મ આપ્યો હતો. પણ જેવી સેફે પુત્રના નામની રજૂઆત કરી, સોશિયલ મીડિયા પર બવાલ મચી ગઈ. અનેક લોકોએ તેમના પુત્રના નામની ખૂબ આલોચના કરી હતી. જો કે સેફે પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે તેમને અને કરીનાને આ નામ ખૂબ પસંદ છે.  કરીના હાલ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. તાજેતરમાં જ તેણે રૈપવોક પણ કર્યુ હતુ. કરીના જલ્દી જ આગામી ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળવાની છે.  બીજી બાજુ સૈફ જલ્દી જ વિશાળ ભારદ્વાજની ફિલ્મ રંગૂનમાં જોવા મળવાની છે.  

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ડાયાબિટીસ નાં દર્દીઓ માટે ખૂબ જ લાભકારી છે એલોવેરા જ્યુસ, જાણી લો તેના ફાયદા

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું? આ સંકેતોથી કરો ઓળખ

House Fly Control Tips: ઘરમા પોતુ લગાવ્યા પછી પણ આવે છે માખીઓ ? કાયમ માટે ગુડબાય કરવા માટે અપનાવી લો આ સીક્રેટ ટિપ્સ

ગુજરાતી રેસીપી - કરકરી અરબી રેસીપી

મિની વેજ ઉત્તપમ રેસીપી (Mini Veg Uttapam Recipe)

આગળનો લેખ
Show comments