Festival Posters
✕

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Updated: ગુરુવાર, 3 એપ્રિલ 2025 (18:24 IST)
Kesari 2- અક્ષય કુમાર સ્ટારર બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' નું ટ્રેલર 3 એપ્રિલના રોજ રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 1919 ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પાછળનું સત્ય ઉજાગર કરશે અને દર્શકો સમક્ષ ઘણી અકથિત ઘટનાઓ લાવશે. આ પીરિયડ ડ્રામામાં અક્ષય કુમાર સાથે આર. માધવન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ફિલ્મ નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે જેને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
 
આ ફિલ્મ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે
3 મિનિટ 2 સેકન્ડનું શક્તિશાળી ટ્રેલર બતાવે છે કે કેવી રીતે બ્રિટિશ જનરલ ડાયરે ઊંડા કાવતરાના ભાગરૂપે જલિયાવાલા બાગ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર પ્રખ્યાત વકીલ સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી રહ્યો છે.
 
આ ફિલ્મ 18 એપ્રિલે રિલીઝ થશે
ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' 18મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ટ્રેલરને લઈને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા તેજ થઈ ગઈ છે. ચાહકો હવે ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આ ઐતિહાસિક ઘટનાના અસંખ્ય પાસાઓને મોટા પડદા પર જોઈ શકે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

આગળનો લેખ
Show comments