Dharma Sangrah
✕

ટ્રેલર : એક થા ટાઈગર

Published: ગુરુવાર, 28 જૂન 2012 (16:43 IST)
કબીર ખાનની સલમાન ખાન-કેટરિના કૈફ અભિનીત રોમેન્ટિક થ્રિલર 'એક થા ટાઈગર'ની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે, 15મી ઓગસ્ટ. ઉપરાંત, આજે ફિલ્મનું પહેલુ ટ્રેલર પણ રિલીઝ થયું છે, જેમાં સલમાન ખાન અને કેટરિના એકસાથે જોવા મળ્યા છે.

આદિત્ય ચોપરાના પ્રોડક્શન અને કબીર ખાનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં સલમાન-કેટરિના 4 વર્ષ પછી એકસાથે સ્ક્રિન પર જોવા મળશે. છેલ્લે તેઓ 2008માં આવેલી 'યુવરાજ'માં જોવા મળ્યા હતાં.

આજે રિલીઝ થયેલા પ્રોમોમાં સલમાન ખાનના એક્શન સ્ટંટ સિવાય કેટરિના સાથેના તેના અમુક રોમેન્ટિક અને કોમેડી સીન્સ પણ જોવા મળે છે. ટ્રેલરમાં કેટરિના સલમાન વચ્ચે એક સંવાદ દેખાડાય છે જેમાં કેટરિના સલમાનને પૂછે છે કે 'શાદી કબ કર રહે હો?' જેના જવાબમાં સલમાન પૂછે છે કે, 'સીધા શાદી, યે નહીં પૂછોગી કે ગર્લફ્રેન્ડ હૈ ક્યા?' આ સમયે કેટરિના તેને જવાબ આપે છે, 'નહીં, અબ તુમ્હારી ઉમ્ર શાદી કી હો ગઈ હૈ.'

વેલ, કેટરિનાએ વાત તો સાચી કહી દીધી છે...સલમાનની ઉંમર તો થઈ ગઈ છે લગ્નની. પણ ક્યારે અને કોની સાથે લગ્ન કરશે તે તો હજી નક્કી નથી!!!

વેબદુનિયા પર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

Show comments