Festival Posters
✕

હેપી બર્થડે રિયાસેન

Updated: મંગળવાર, 24 જાન્યુઆરી 2012 (14:55 IST)

બોલીવુડની બોલ્ડ અભિનેત્રી રિયા સેન આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે.

રિયા સેન એક ફિલ્મી પરિવારની છે. તેની માતા મુનમુન સેન, નાની સુચિત્રા સેન અને બહેન રાઈમા સેન પણ હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલી છે.

રિયાએ પોતાના ફિલ્મ કેરિયર એક બાળ કલાકારના રૂપમાં શરૂ કર્યો હતો. પહેલી ફિલ્મનુ નામ હતુ 'વિષકન્યા'

વર્ષ 2011માં રજૂ થયેલ સેક્સ કોમેડી ફિલ્મ સ્ટાઈલ તેમને પ્રથમ સફળ ફિલ્મ હતી.

આ અભિનેત્રી વિવાદોમાં ખૂબ રહી. રિયા સેન અને અશ્મિત પટેલનો વર્ષો જૂનો એમએમએસ(અશ્લીલ વીડિયો) આજે પણ પોર્ન વેબસાઈટ્સ પર જોવા મળે છે. જો કે તેણે દાવો કરો કે આ એમએમએસ નકલી છે.

તમે પણ અમારી સાથે આ વિવાદાસ્પદ અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવો.

વેબદુનિયા પર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રોજના પૌંઆ અને ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો રવાથી બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા વડા

પાટણ ના પટોળા ની કિંમત

એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નાસ્તા માટે પરફેક્ટ મિક્સ વેજ ગ્રિલ સેન્ડવિચ રેસિપી

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!