Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજેટ 2017 - રેલ મુસાફરોને જેટલીની ભેટ

બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (13:41 IST)
નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે સંસદમાં બજેટ રજુ કરતા મુસાફરો માટે મોટી જાહેરાત કરી છે. આઈઆરસીટીસીથી ઈ-ટિકિટ પર કોઈ સર્વિસ ચાર્જ નહી લાગે. આ રીતે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવા પર કોઈ સર્વિસ ચાર્જ નહી લાગે. આ સાથે રેલવેથી લઈને આને પણ કોઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે. 
 
- રેલ સુરક્ષા માટે 1 લાખ કરોડનુ ફંડ વહેંચણી કરવામાં આવ્યુ છે. 
- 500 સ્ટેશન દિવ્યાંગોઅની સુવિદ્યા મુજબના રહેશે 
- આ વખતે બજેટમાં 7 હજાર રેલવે સ્ટેશાન સોલર ઉર્જાથી યુક્ત રહેશે. 
- 500 કિલોમીટર નવી રેલ લાઈન બનશે 
- 2020 સુહી માનવ રહિત ક્રોસિંગ ખતમ થશે 
- પર્યટન અને તીર્થ માટે સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવામાં આવશે. 
- રેલવેમાં મુસાફરો માટે સુરક્ષા સરકારની પ્રાથમિકતા રહ્શે. 
- રેલવે માટે 1,31,000 કરોડ રૂપિયાની કુલ મૂડી અને વિકસ સંબંધી ખર્ચ 
- SMSથી ક્લીન માય કોચ સર્વિસની સુવિદ્યા 
- સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. 300 સ્ટેશનથી શરૂઆત 
- વર્ષ 2019 સુધી બધા રેલ કોચમાં બાયો ટોઈલેટ 
- કૃષિ પ્રોડક્ટ્સ માલવહન માટે વિશેષ વ્યવસ્થા 
- કેશલેસ, રિઝર્વેશન 58 ટકાથી વધીને 68 ટકા થઈ ગયુ છે. 
- તટીય વિસ્તારોમાં 2 હજાર કિમી માર્ગની ઓળખ કરવામાં આવશે. 
- રેલ કંપનીઓના શેર બજારમાં લિસ્ટ કરવામાં આવશે. IRCTC પણ લિસ્ટ કરવામાં આવશે. 
 
સામાન્ય બજેટ સાથે જ રેલ બજેટ 
 
આવુ પ્રથમવાર છે  જ્યારે રેલ બજેટને સામાન્ય બજેટ સાથે જ રજુ કરવામાં આવી રહ્યુ છે. આ પહેલા રેલ બજેટને સામાન્ય બજેટના એક દિવસ પહેલા રજુ કરવામાં આવતુ હતુ. સરકાર પહેલીવાર બજેટને એક મહિના જલ્દી રજુ કરી રહી છે. પહેલા બજેટ 28 ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવતુ હતુ પણ સરકાર હવે 1 ફેબ્રુઆરીના રોજ રજુ કરી રહી છે. સરકારનો તર્ક છે કે આનાથી બજેટની જોગવાઈઓને લાગૂ કરવા માટે સમય મળશે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રામાયણમા લક્ષ્મણ બનીને ફેમસ થયા સુનીલ લહેરી, હવે અભિનય છોડીને કરી રહ્યા છે ખેતી-વાડી, ફાર્મમાં ઉગાવ્યા પપૈયુ-કેળુ અને કાજુ

ગુજરાતી જોક્સ -પત્ની

ગુજરાતી જોક્સ - લગ્ન કેમ

ગુજરાતી જોક્સ - દુઃખી માણસ

Bharat Bhhagya Viddhaata Review: બંદૂક આગળ ઢાળ બની નિઃશસ્ત્ર નર્સો, ઈતિહાસના એક ભૂલેલા અધ્યાયને કંગનાએ જીવંત કર્યો

આગળનો લેખ
Show comments