Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 થી 7 વર્ષના બાળક માટે પરફેક્ટ ડાઈટ પ્લાન

ગુરુવાર, 1 માર્ચ 2018 (17:10 IST)
બાળક ઘરની રોનક હોય છે. જેમ -જેમ બાળક વધતું હોય છે. તેને ભરપૂર ડાઈટની જરૂરત હોય છે. એક બાળકના સ્વસ્થ વિકાસ માટે માતા-પિતાને જોઈએ કે એ તેમને ડાઈટનો પૂરતું ધ્યાન આપે. કેટલાક બાળક ખાવું તેમની મરજીથી ખાય છે. પણ તેને દરરોજ નવા સ્વાદની સાથે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટથી ભરપૂરા આહાર આપાશો તો તેણે ધીમે-ધીમે ખાવાની ટેવ પડી જશે. આજે અમે તમને જણાવીશ કે બાળકનો ડાઈટ પ્લાઅ કેવું હોવું જોઈએ. 
સવારે ઉઠતા- 
1 કપ દૂધ અને 2 રાત્રે પલાળેલા બદામ 
 
બ્રેકફાસ્ટ
- તમે 1 કપ થૂલી કે પોહા કે પછી ઉપમા આપી શકો છો. 
 
બ્રંચ
આ વસ્તુઓમાંથી તમે કઈ પણ આપી શકો છો
-1 કપ ફ્રેશ ફ્રૂટ 
- 1 કપ બાળકનો ફેવરિટ જ્યૂસ 
- 1 કપ ટોમેટો સૂપ 
 
લંચ 
1/2 બાઉલ કોઈ પણ દાળ કે શાક
1/2 બાઉલ કોઈ પણ પનીરની શાક 
1 વાટકી દહીં 
1 ચપાતી કે રોટલી કે પછી ભાત
સલાદ 
 
સ્નેક્સ
તેમાંથી પણ તમે રોજ બદલી શકો છો
- 1 કપ ફ્રૂટ ચાટ કે સેંડવિચ કે પિજ્જા
- ચાકલેટ મિલ્ક્સ શેક 
 
ડિનર
1/2 બાઉલ શક
1 ચપાતી મગની દાળ સાથે
 

વધુ જુઓ..

ગોવામાં મોજાઓ સાથે રમતા એક પ્રવાસીનું આંખના પલકારામાં મોત

પપ્પા, મેં તમને ઘણાં પરેશાન કર્યા... હવે હું જઈ રહી છું’ - દીકરીનો છેલ્લો વીડિયો જોઈ પરિવાર આઘાતમાં"

ભારતીય મહિલા ટીમનુ ફક્ત એક જીતથી નહી બને કામ, હરમનપ્રીત કૌરની ટીમને આજે જોઈએ ખૂબ મોટી જીત

ચાર દિવસ સુધી ભારે વાવાઝોડા અને વરસાદની ચેતવણી, આજે 17 રાજ્યોમાં નારંગી અને પીળી ચેતવણી

મોહરમ માટે જયપુરમાં એલર્ટ, 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત

વધુ જુઓ..

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

આગળનો લેખ
Show comments